________________
ભગવાન મહાવીરના પૂર્વ ભવ
૨૬૧
શલાકા પુરુષચરિત્રપ વગેરે શ્વેતાંબર ગ્રંથામાં નંદનના ભવમાં તીર્થંકર નામ કર્મના બંધ કર્યાં એ વસ્તુ સ્પષ્ટપણે જણાવી છે.
ઉત્તરપુરાણમાં પણ નંદનના ભવમાં જ તીર્થંકર નામકર્મ બાંધવાના ઉલ્લેખ છે. પુરાણકારે વીસ કારણેા ન આપતાં સેાળ કારણા આપ્યાં છે.૫૮
આ પ્રમાણે નંદન કે નંદે આ ભવમાં તીર્થંકર ગોત્ર માંધ્યું અને અતમાં માસિક સલેખના કરી આયુષ્ય પૂર્ણ કર્યું.. ૧૦ ૫૯ ઉત્તરપુરાણમાં નંદના માતા-પિતાનાં નામ વીરવતી અને નંદિવન છે.૬૦ (૨૬) પ્રાણત દેવલાક ત્યાંથી આયુષ્ય પૂર્ણ થવાથી તે પ્રાણત-દેવલેાકના પુષ્પાત્તરા તંસક વિમાનમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. ૧
ઉત્તરપુરાણુ અનુસાર અચ્યુત સ્વર્ગના પુષ્પાત્તર વિમાનમાં શ્રેષ્ઠ ઇંદ્ર થયા. ત્યાં એનું આયુષ્ય ખવીસ સાગરોપમનું હતું. કર (૨૭) દેવાનન્દાના ગર્ભમાં
ભગવાન મહાવીરના જીવ ગ્રીષ્મ ઋતુના ચાથા માસમાં આઠમા પક્ષમાં, આષાઢ સુદી છઠ્ઠને દિવસે હસ્તાત્ત નક્ષત્રના ચાગ વખતે પ્રાત નામના દશમા સ્વર્ગના પુષ્પાત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી વીસ સાગરોપમ પ્રમાણ દેવ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી શ્રુત થયા.૪૩ અને જ ખૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં દક્ષિણ બ્રાહ્મણુ५७ अहं भक्त्यादिभिः स्थानैर्विशत्यापि महातपाः । दुरर्जमर्जयामास, तीर्थं कृन्नामक
સ:
-ત્રિષષ્ટિ. ૧૦,૧,૨૨૯
૫૮ ઉત્તરપુરાણુ ૭૫,૨૪૫ ૫૯ આવ. ચુણિ', ૨૩૫ ૬૦ ઉત્તરપુરાણુ ૭૪, ૨૪૩ ૬૧ (૪) આવ. નિયુ. ૩૩૩ (ખ) વિશેષ. ભાષ્ય ૧૭૯૯
(ગ) આવશ્યક ચણિ. ૨૩૫
(૧) સમવાયાંગ અભ. વૃત્તિ. ૧૬૫, ૯૯
૬૨ ઉત્તરપુરાણુ ૭૩, ૨૪૬
૬૨ (ક) કલ્પસૂત્ર, સૂત્રર દેવેન્દ્રમુનિ સ`પાર્જિત (ખ) આચારાંગ બ્રુિ. ૩૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org