________________
૨૬૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
૧. અરિહંતની આરાધના ૧૧. ષડાવશ્યકનું વિધિવત્ સમાચરણ ૨. સિદ્ધગુરુની આરાધના ૧૨. બ્રહ્મચર્યનું નિરતિચાર પાલન ૪. પ્રવચનની આરાધના ૧૩. ધ્યાન ૪. ગુરુને વિનય ૧૪. તપશ્ચર્યા ૫. સ્થવિરને વિનય ૧૫. પાત્રદાન ૬. બહુશ્રતને વિનય ૧૬. વૈયાવૃત્ય ૭. તપસ્વીને વિનય ૧૭. સમાધિ–દાન ૮. અભીક્ષણ જ્ઞાનેપગ ૧૮. અપૂર્વ જ્ઞાનાભ્યાસ ૯. નિર્મલ સમ્યગ્દર્શન ૧૯ શ્રત ભક્તિ ૧૦. વિનય
૨૦. પ્રવચન–પ્રભાવના * નિયુક્તિકારે એ દર્શાવ્યું છે કે આ વીસ કારમાંથી બધાં કારણોની આરાધના અતિમ તીર્થકરે કરી છે. આ વિસ કારણોની ગાથાઓ ભગવાન ત્રાષભના વર્ણન વખતે પણ જોવા મળે છે. પ૪ એને જ અહીં પુનઃ અંકિત કરવામાં આવી છે. જે ક્રમથી આ ગાથા આપવામાં આવી છે, તેજ કમ નિર્યુક્તિકારને અભિપ્રેત હોય તે તીર્થકર નામ કમને બંધ વર્ધમાન મહાવીરના ભવમાં થયો એવું માનવું પડે, પરંતુ એ તે ચોક્કસ છે કે નિર્યુક્તિકારે આ ગાથાઓને સંબંધ કેઈ ભવ સાથે બતાવ્યો નથી.
આવશ્યક ચૂર્ણિમાં, પ મહાવીરચરિયંમાં, અને ત્રિષષ્ટિ૫૩ (ક) પદમેન પછિળ સવે વિ #સિતા કાળા |
આવ. નિયુક્તિ ૩૩૭ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૮૦૩ ૫૪ (ક) આવ. નિયું. ૧ર-૧૭૫ (ખ) વિશેષા. ૧૫૮૨ થી ૧૫૮૫
(ગ) આવ. નિ. હરિભદ્દી ૧૭૯ થી ૧૮૨ ५५ इमेहि वीसाए कारणेहि आसेवितबहुलीकतेहिं तित्थगरनामगोयं णिवत्तेति
આવ. ચૂર્ણિ. ૨૩૫ ५६ सो नंदणमुणिवसहो इय वीसइठाणगाई फासित्ता ।
તિસ્થયરનીમપોરd મે વંધે ઘરમા – મહાવીરચરિયું ગુણ ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org