________________
૨૫૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
કર્યાં નથી.૪૨ ઉત્તરપુરાણકારે પણ સમવાયાંગની જેમ સહસ્રરકલ્પનાં નિર્દેશ કર્યો છે.૪૩ નિયુક્તિકારે મહાશુક્ર નામ ન આપતાં ‘સવ્વš જ નામ આપ્યું છે. ૪૪
આચાર્ય જિનદાસ મહત્તર અને આચાર્ય મલયગિરિએ મહાશુક્ર કલ્પના અર્થ સવાર્થ વિમાન કર્યાં છે.૪૫ સત્તર સાગરાપમ સમય સુધી તે ત્યાં દેવ સંબધી સુખાના ઉપભાગ કરતા રહે છે. ૪' ઉત્તરપુરાણકારે અઢાર સાગરનું આયુષ્ય હતું એમ જણાવ્યું છે.૪૭
(૨૫) નંદન રાજકુમાર
ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રની છત્રાનગરીના જિતશત્રુ સમ્રાટની ભદ્રા મહારાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયેા. એનું નામ નંદન રાખવામાં આવ્યું.૪૮
રાજકુમાર નંદન ખાલ્યકાલથી ખાવા-પીવા અને રમત-ગમત પ્રતિ ઉદાસીન હતા. કેાઈ દુઃખીને જોઈ એનું હૃદય દયાથી દ્રવિત થઈ જતું હતું. શ્રમણેા પ્રતિ એના સહજ ભક્તિભાવ હતા. એનામાં અનેક ગુણ્ણા હતા. એનું જીવન ગુણાને ગુલદસ્તા ગુચ્છા હતા. પચ્ચીસ લાખના સંપૂર્ણ આયુષ્યમાંથી તે ચાવીસ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. એક લાખ વર્ષ આકી રહ્યાં ત્યારે પાટ્ટિલાચાર્ય ---સમવાયાંગ અભય. વૃત્તિ ૧૩૬, ૫. ૯૯ ઉત્તરપુરા ૭૪, ૨૪૧
C
४२ ततो देवोऽभूदिति द्वितीयः । ४४ प्रान्ते प्राप्य सहस्त्रारमभूत्सूर्यप्रभोऽमरः । ૪૪ (ક) આવ. નિ. ૩૩૨ (ખ) વિશેષાં. ૧૭૯૮
૪૫ (૩) આવશ્યક ચૂર્ણિક પુ. ૨૩૫ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૫૧
૪૬ આાવ. સૃષિ` પૃ. ૩૩૫
૪૭ ઉત્તરપુરાણ ૭૪, ૨૪૧, પૃ. ૪૫૯
४८ (8) णंदणो णामं कुमारो जातो (ખ) આવ. મલ, વૃત્તિ રપર (ગ) સમવાયાંગ વૃત્તિ ૧૩૩ ૫. ૯૯ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
--આવ. ચૂર્ણિ`. ૨૩૫
www.jainelibrary.org