SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૫૭ ચરિય, વગેરે કોઈ ગ્રંથમાં મળતું નથી, એ એક આશ્ચર્યની વાત છે. સંભવ છે કે પિટ્ટિલાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરવાને કારણે પ્રિય મિત્ર ચક્રવર્તી જ પદિલ કહેવાયા હોય. અથવા પ્રિય મિત્રનું જ બીજું નામ પિટિલ હોય, પરંતુ ગુરુ-શિષ્યનાં એક નામ હોવાને કારણે ભ્રમ થાય એ દષ્ટિએ નિર્યુક્તિકાર વગેરેએ નામ ન આપ્યું હોય. પ્રિયમિત્ર અને પિટ્રિલ બન્નેને શ્રમણ-પર્યાય એક કરોડ વર્ષને છે. ૩૭ જે એ સિદ્ધ કરે છે કે તે બને જુદી જુદી વ્યક્તિ નહતી. દિગંબરાચાર્ય ગુણભદ્ર “મૂકા” નગરીની જગ્યાએ “પુંડરીકિશું નામ આપ્યું છે. અને માતા-પિતાનું નામ મનેરમા અને સુમિત્ર જણાવ્યું છે.પઢિલાચાર્યની જગ્યાએ ભગવાન ક્ષેમંકર પાસે પ્રિયમિત્ર ચક્રવર્તીએ એકહજાર રાજાઓ સાથે સંયમ લીધું હતું એ ઉલ્લેખ છે.૩૯ (૨૪) મહાયુકે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાશુક કલ્પના સર્વાર્થ-વિમાનમાં ઉત્પન્ન થયા. સમવાયાંગમાં મહાશુકને બદલે સહસ્ત્રારકલ્પના સર્વાર્થ વિમાનો ઉલ્લેખ છે.૪૧ આચાર્ય અભયદેવે કોઈ પણ નામને નિર્દેશ ૩૭ (ક) ત્રિાવ વર્ષોરિમૂવ ! આવ. મલ. વૃત્તિ (ખ) આવ. નિયુકિત ૩૩૨ (ગ) વિશેષા. ભાષ્ય ૧૭૯૮ (ધ) મહાવીર ચરિયં ૩, ૭૧ ३८ विषये पुष्कलावत्यां धरेशः पुण्डरीकिणी । पतिः सुमित्रविख्यातिः सुव्रतास्य मनोरमा । –ઉત્તરપુરાણ ૭૪, ૨૩૬ ૩૯ ઉત્તરપુરાણ ૭૪, ૨૩૭ થી ૨૪૦ ૪૦ (ક) મહાનુ પે સન્વવિમા ફેવો નાતો. આવ. ચૂર્ણિ. ૨૩૫ (ખ) આવ. મલ. પૃ. ૨૫૧- પર (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૨, ૨૧૬ ४१ सहस्वारे कप्पे सब्वट्ठविमाणे देवत्ताए उववन्ने । સમવાયાંગ અભય વૃત્તિ ૧૩૩, ૫, ૬૮,૧ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy