________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૩૫
ત્યાં એનું આયુષ્ય ચેત્રીસ લાખ પૂર્વનું હતું. જીવનના અંત ભાગમાં તે ત્રિદંડી પરિવ્રાજક બન્યું અને મિથ્થામતને ઉપદેશ આપ્યું.
પરિવ્રાજકના છ ભવ ભગવાન મહાવીરના જીવે સર્વ પ્રથમ નયસારના ભવમાં સમ્યદર્શન પ્રાપ્ત કર્યું હતું. અને મરીચિના ભવમાં તે સદ્બોધિને ઈન્કાર કરી, તે ફરી પાછો મિથ્યાત્વી બની ગ.૨૫
આચાર્ય શીલાંક અનુસાર તે (જીવ) મરીચિ પછીના જે પાંચ ભવ. મનુષ્યના કરે છે, એમાં તે વારંવાર પરિવ્રાજક બને છે. અને મરીચિના ભાવ સાથે ગણતરી કરતાં છ ભવ પરિવ્રાજકના ગણી શકાય. બીજા બધા ગ્રંથકારોએ મરીચિ સિવાય છ પરિવ્રાજકના ભવ ગણાવ્યા છે. આ અંગે વેતાંબર અને દિગંબર બને પરંપરાના ગ્રંથ એકમત છે.-૭ એકવાર સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ જવા છતાં પણ પુનઃ આત્મા પથભ્રષ્ટ થઈ જવાની વધુ સંભાવના છે. કેમકે મિથ્યાત્વને વેગ વધુ પ્રબળ હોય છે. જે સાવધાની રાખવામાં ન આવે તે મરીચિની જેમ આત્મા સમ્યગદર્શનના રત્નને ખોઈ દે છે.
આપણે તટસ્થ દષ્ટિથી ચિંતન કરીએ તો માલુમ પડશે કે પ્રારંભમાં પરિવાજ નિગ્રંથ સમુદાય વચ્ચે માત્ર આચાર બાબત જ ભેદ હતો. નિગ્રંથ સંપ્રદાયના આચાર અતિ કઠિન હતા, જેનું પાલન મરીચિ કરી શક્યો નહીં, અને એણે નવી વેશ–ભૂષાની કલ્પના કરી જેને કારણે તે પરિવ્રાજક સંપ્રદાયને પ્રવર્તક મનાય છે. પરંતુ તે ૮૪ (ક) આવ. નિ. ૩૨ ૫ (ખ) વિશેષ. ભાણ ૧૭૯૧. ૮૫ (ક) આવ. નિયુકિત ૩૨૬ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૨
(ગ) આવ. ચૂર્ણિ ૨૩૦ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૪૮
(ચ) ઉત્તરપુરાણ ૭૪,૮૨,૮૩-૮૫ ८१ छस्सु वि पारिवज्ज भमितो तत्तो य संसार।
આવ. નિ. ૩૨૯ ૮૭ (ક) મહાવીર ચરિત્ર ૨,૨૬૬ (ખ) ઉત્તરપુરા ૭૪,૬૮-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org