________________
, ૨૩૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરી નથી. પરંતુ પ્રમાણના અભાવમાં એમની આ ધારણનું કઈ મહત્તવ નથી.
(૧૧) સનકુમાર દેવલોક તે (જીવ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સનકુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થા.૨૧
(૧૨) ભારદ્વાજ સનકુમાર કલ્પમાં આયુષ્ય પૂર્ણ કરી તે (જીવ) તામ્બિકા નગરીમાં ભારદ્વાજ નામને બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય ચાલીસ લાખ પૂર્વ હતું. અતિમ સમયમાં તે ત્રિદંડી પરિવ્રાજક બને છે.
ઉત્તર પુરાણ અનુસાર એની પહેલાં એક ભવ અગ્નિ મિત્રને અને બીજે ભવ માહેન્દ્ર કપમાં એમ બે ભવ વધારે થયા હતા અને ત્યારબાદ ત્યાંથી ચ્યવી મંદિરનગરમાં શાકંપન બ્રાહ્મણની પત્ની મંદિરાની કૂખે વિશ્વ-વિકૃત ભારદ્વાજ તરીકે જન્મ લે છે.૮૩
(૧૩) મહેન્દ્ર દેવલોક તે (જીવ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર કપમાં મયમસ્થિતિવાળે દેવ બને છે.૮૪
(૧૪) સ્થાવર મરીચિને જીવ દેવલોકથી ચ્યવી અને કેટલાય કાળ સંસારમાં પરિભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામને બ્રાહ્મણ થાય છે. ૮૧ (ક) આવ. નિ. ૩૬૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૧
(ગ) સકુમારે મક્ષિત્િતી ૩વવનો આવ. ચૂર્ણિ પૃ. ૨૩૦
(ધ) ઉત્તરપુરાણ ૭૪, ૭૪ (ડ) ત્રિષષ્ટિ. ૧૦, ૧,૮૧. ૮૨ (ક) આવ. નિ. ૩૬૫ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૧
(ગ) આવ. ચૂણિ ૨૩૦ (ધ) ત્રિષષ્ટિ, ૧૦, ૧, ૮૨ ૮૩ ઉત્તરપુરાણુ ૭૪,૭૭–૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org