________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૨૦૧
પ્રભુ મહાવીરનુ' જીવન ચરિત્ર:૪
લેખક સ્થાનકવાસી મુનિશ્રી અખાજી સ્વામી છે. આ ગદ્ય-પદ્ય મિશ્રિત રચના છે. લેખકના મૂળ આધાર કલ્પસૂત્ર છે.ભાષા ગુજરાતી છે. વધમાન (મહાકાવ્ય)પ
હિન્દી ભાષામાં મહાવીર પર લખાયેલું પ્રથમ મહાકાવ્ય છે. લેખક દિગ ખર પરંપરાથી પ્રભાવિત છે. એટલે દિગંબર વિચારધારા અત્રતત્ર જોવા મળે છે. એના રચનાર અનૂપ કવિ છે. વીરાયણ (મહાકાવ્ય)
આ રામચરિતમાનસની શૈલીમાં હિન્દી ભાષામાં મહાવીર પર લખાયેલું મહાકાવ્ય છે.
જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર૨૭ આમાં પ્રેસર હીરાલાલ રસિકલાલ કાપડિયાનાં મહાવીર અંગેના લેખા અને ભાષા સંગ્રહ છે.
૨૬
ત્રિશલાનંદન મહાવીર
રતિલાલ મફાભાઈ શાહે સંક્ષેપમાં ભગવાન મહાવીરના જીવનનું નિરૂપણ કર્યું છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનુ જીવન ૨૯
મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ વિંગ દૃષ્ટિએ મહાવીર પર પ્રકાશ પાડવાના પ્રયાસ કર્યો છે.
Jain Education International
૨૮
૨૪.શાહ લલિતચન્દ્ર હીરાચન્દ સ્થા. જૈન ઉપાશ્રયની પાસે પારખ ́દર (સૌરાષ્ટ્ર) ૨૫, ભારતીય જ્ઞાનપીઠ, કાશી.
૨૬. લાધાજી વાંમી પુસ્તકાલય. લિમડી (સૌરાષ્ટ્ર)
૨૭. શ્રી નેમિ—વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાન મદિર, મેાટા રસ્તા, ગેાપીપુરા-સુરત-૨ ૨૮. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. ભદ્ર પાસે, અમદાવાદ ૨૯. કલ્યાણુ પ્રકાશન મંદિર, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
For Private & Personal Use Only
www.jainelibrary.org