________________
૨૦૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે. આચાર્ય રજનીશની પિતાની શૈલી છે, પિતાના વિચાર છે. તેઓ પ્રત્યેક વસ્તુ પર પિતાની દૃષ્ટિથી વિચારે છે. મહાવીર અને એના સિદ્ધાંત પર એમણે પિતાની દષ્ટિથી પ્રકાશ પાડ્યો છે. મહાવીરને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. એમના વિચારો સાથે બધાએ સહમત થવાની જરૂર નથી.
ભગવાન મહાવીર એના લેખક શ્રી કામતાપ્રસાદ જૈન છે. લેખકે દિગંબર ગ્રંથના આધારે શેધપરક દષ્ટિથી મહાવીરના જીવન પર પ્રકાશ પાડ્યો છે.
નિગ્રંથ ભગવાન મહાવીર ગુજરાતી સાહિત્યનાં મહાન લેખક જયભિખુએ પિતાની સાહિત્યિક ભાષા અને લાક્ષણિક શૈલીમાં પ્રસ્તુત પુસ્તક લખ્યું છે.
યુગપુરુષ મહાવીર પ્રસ્તુત પુસ્તકના લેખક શરદ કુમાર “સાધક છે. શૈલી શેાધપ્રધાન છે.
જગદુદારેક ભગવાન મહાવીર પુસ્તકના લેખક વકીલ અંબેલાલ નારાયણજી જોષી છે. ગુજરાતી ભાષામાં લેખકે મહાવીરના જીવન પ્રસંગેનું નિરૂપણ કર્યું છે.
કુન્તલપુરના રાજકુમાર ભગવાન મહાવીર લેખક જયપ્રકાશ શર્મા છે. પ્રાચીન ગ્રંથની સાથે એમાંના કેટલાય પ્રસંગે મેળ ખાતે નથી. ૧૯. મોતીલાલ બનારસીદાસ, બંગલા રોડ, જવાહરનગર દીલ્લી-૭ ૨૦. ભારતીય દિગંબર જૈન પરિષદ પબ્લિશિંગ હાઉસ, દિલ્લી. ૨૧. નિગ્રંથ પ્રકાશન,કે. ૬૬,૪૦ નરહરપુરા, વારાણસી. ૨૨. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રસ્તો, અમદાવાદ ૨૩. પ્રભાત પિકેટ બુકસ, મેરઠ શહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org