________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૭૭, તથા સુનક્ષ મુનિ મરી જાય છે. એ પછી તે વર્ધમાન સ્વામી પર તે જેતેશ્યા છેડે છે ત્યારે તે ભગવાનના દિવ્ય પ્રભાવથી પાછી ફરે છે અને તે ગોશાલકને જ પડે છે. જેથી ગોશાલકનું મૃત્યુ થઈ જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ગોશાલક સર્વાનુભૂતિ મુનિ ઉપર તે જેલેશ્યા છોડે છે ત્યારે સર્વાનુભૂતિ મુનિ પણ શાલકની સામે પોતાની તેજેતેશ્યા છેડે છે. બને તેલેશ્યાને મધ્યમાં જ સંઘર્ષ થાય છે. આ સમયે વર્ધમાન સ્વામી શીતલેશ્યા છેડે છે. જેથી ગોશાલકની પિતાની તેલેશ્યા સ્વયં એને દુઃખ દેવા લાગે છે. ફલતઃ તે વર્ધમાન સ્વામીના શરણમાં આવી જાય છે અને એનું દુઃખ ઓછું થાય છે."
(૫) શૂલપાણિ યક્ષના ઉપદ્રવના પ્રસંગમાં એના પૂર્વભવ અંગે ઉલ્લેખ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે બળદ મરીને શૂલપાણિ યક્ષ બને છે. એના વડે ફેલાવામાં આવેલી મહામારીને કારણે મૃત મનુષ્યનાં હાડકાંમાંથી બનેલા દેવાલય વગેરેને ઉલ્લેખ છે. પરંતુ આ ગ્રંથમાં આસ્થિક સર્પ દ્વારા મારી નાંખવામાં આવેલા મનુષ્યનાં હાડકાંમાંથી બનેલા મંદિરને તથા એના વડે મહાવીર સ્વામી પર કરવામાં આવેલ ઉપસર્ગનું વર્ણન જોવા મળે છે.
આ વૈષમ્ય-સૂચક ઘટનાઓ અંગે પં. શ્રી અમૃતલાલ ભોજકનું એવું મંતવ્ય છે કે સંભવતઃ એમાં લેખકની અસાવધતા કારણરૂપ હોય યા એ આ આર્યકાલિક કૃત પ્રથમનુગ પર આધારિત હોય.
પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં એમના પૂર્વભવેનું વર્ણન આપવામાં આવ્યું નથી. જન્મ, મહાવીર નામ, દીક્ષા, બ્રાહ્મણને વસ્ત્રદાન, ગોવાલને ઉપસર્ગ, આસ્થિક નાગરાજને ઉપસર્ગ, ઉત્પલ મહર્ષિ, પાખંડ અચ્છેદક, ચંડકૌશિક સર્પને પ્રતિબંધ, સુદંષ્ટ્ર દેવને ઉપસર્ગ, પુણ્ય સામુદ્રિક અને ઈન્દ્રને સંવાદ, ગોશાલકનું વર્ણન, વ્યંતરી વડે કરાયેલ શીત ઉપસર્ગ, સંગમ વડે કરાયેલ ૫ ચઉપન્ન પૃ. ૩૦૬,૩૦૭ ૬ છઉપન મહા. ૫. ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org