________________
૧૭૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
એ જિજ્ઞાસાના સમાધાન અર્થે ભગવાન મહાવીરના પૂર્વ ભવાની ચર્ચાના પ્રારંભ થાય છે. એટલું જ નહીં પણ ભગવાન ઋષભદેવના યુગ પહેલાં થઈ ગયેલા, કુલકરની ચર્ચાના પણ પ્રારંભ થઈ જાય છે. અન્તિમ કુલકર નાભિના પુત્ર તે ઋષભદેવ. ઋષભદેના જીવન અંગે વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યેા છે. અને સાથે સાથે અન્ય તીર્થંકરાના જીવન પ્રત્યે સંકેત કરવામાં આવ્યેા છે.
ભગવાન મહાવીરના પૂર્વભવનું વર્ણન સર્વ પ્રથમ આ ગ્રંથમાં થયું છે. સમવાયાંગમાં પૂર્વભવાને કંઈક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પણ નિયુક્તિની જેમ સત્તાવીશ ભવાને ઉલ્લેખ નથી. મહાવીરના જીવન સાથે સંબંધિત એવી નિમ્નલિખિત તેર ઘટનાઓના નિર્દેશ એમાં પ્રાપ્ત થાય છેઃ
(૧) સ્વમ (૨) ગર્ભાપહાર (૩) અભિગ્રહ
(૪) જન્મ (૫) અભિષેક
૨ ગાથા ૪૫૯
૩ આ ગાથાએ મૂલ નિયુક્તિમાં નથી.
૪ ગાથા ૪૬૦=૪} i
૫ ગાથા ૪૬૩-૪૬૪
(૮) ભાત્પાદન (૯) વિવાહ
Jain Education International
(૧૦) અપત્ય
(૧૧) દાન
(૬) વૃદ્ધિ
(૭) જાતિસ્મરણ જ્ઞાન
૩
દેવાનંદા દ્વારા ચૌદ સ્વમનું દર્શન, હરિનૈગમેષી દ્વારા ગર્ભનુ પરિવર્તન, સાતમા માસમાં પ્રતિજ્ઞા ‘હું માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી શ્રમણ અનીશ નહીં.' જન્મ થતાં દેવા દ્વારા જન્માભિષેક, માતા-પિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીરેશ્રમણ-ધર્મ અગીકાર કરવા,૪ આ અવસ્થામાં અનેક વિકટ પરીષહ સહન કરવા, પાંચ પ્રતિજ્ઞા કરવી, આ પાંચે પ્રતિજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા કરતા
પ્
(૧૨) સંબધિ (૧૩) મહાભિનિષ્ક્રમણ ર
For Private & Personal Use Only
www.jainelibrary.org