________________
૧૮
શેાધ-પ્રમધ લખવાની એ શૈલી હાલમાં પ્રચલિત છે. કેટલાક લેખક અત્યંત વિસ્તારથી લખવાનું પસંદ કરે છે અને કેટલાક અત્યંત સંક્ષિપ્તમાં મે' આ ગ્રંથમાં મધ્યમ શૈલીને ઉપયાગ કર્યાં છે. મારા એ અનુભવ છે કે અત્યંત વિસ્તાર શૈલીમાં નીરસતા આવી જાય છે અને અત્યંત સંક્ષિપ્ત શૈલીમાં અ-મેધ થતા નથી એટલે મધ્યમ શૈલી જ વધુ ઉપચાગી છે. અને તે દૃષ્ટિએ મે' એના ઉપચેગ કર્યો છે.
વર્તમાન યુગ સમન્વયના યુગ છે, ખંડન-મંડનના નહીં. ખ’ડન–મંડનની નીતિ મને સહેજ પણ પસંદ નથી. હું સાંપ્રદાયિક ભાવનાની વૃદ્ધિ કરવાનું કદાપિ ઉચિત લેખતા નથી. મને એ લખતાં ઘણું દુઃખ થાય છે કે આધુનિક લેખકે કે જેએ દૃષ્ટિસ`પન્ન છે, જેમનામાં સમન્વયની આશા રાખી શકાય છે, તેઓ પણ સંપ્રદાયવાદના રાગથી મુક્ત નથી. જે લેખકેા દિગંબર પરંપરાના છે, એમણે શ્વેતાંખર પરપરાની ષ્ટિથી મહાવીરને ચિત્રિત કરવાના પ્રયાસ કર્યો નથી અને જેએ વેતાંખર પરંપરાના છે તેમણે દિ...ગખર પર પરાની દૃષ્ટિથી મહાવીરને જોવાની તસ્દી લીધી નથી. તે એટલે સુધી કે કેટલાય લેખકાએ એકખીજાનું ખંડન કરવા માટે જ લખ્યા કર્યુ છે. મેં સવસમન્વયની દૃષ્ટિને જ પ્રાધાન્ય આપ્યુ છે. પ્રમાણિકતાથી તે ગ્રંથાના ઉપયાગ કર્યો છે. મારે એ સ્પષ્ટ મત છે કે એનાથી દૃષ્ટિમાં વિશાળતા આવે છે અને સમન્વયની ભાવના પેદા થાય છે. અને મહાપુરુષનું વિરાટ રૂપ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે.
મારામાં સમન્વય દૃષ્ટિથી ચિ'તન કરવા માટેનું શ્રેય ભગવાન મહાવીરની અનેકાન્ત દૃષ્ટિને તે છે જ, એની સાથે એ દૃષ્ટિનુ પરિપ્રેાધન કરાવનાર મારા પરમારાધ્ય સદ્ગુરુવર્ય રાજસ્થાનકેસરી પ્રસિદ્ધ વક્તા પૂજ્ય શ્રી પુષ્કર મુનિજીને પણ છે. હું એ પરમ સૌભાગ્ય માનું છું કે એમનુ' સતત માદન મને સહજસુલભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org