________________
૧૭
લેખન પણ આજ વખતે કર્યું. વળી ચિન્તનપ્રધાન તેમ જ કથાપ્રધાન તથા રૂપક સાહિત્ય પણ લખ્યું.
ઈ. સ. ૧૯૭૨માં શ્રમણુ સઘીય રાજસ્થાન પ્રાંતીય સન્તસમેલન, સાંડેરાવ(રાજસ્થાન)માં ચેાજાયું હતું. પરમ શ્રધ્ધેય સદ્ગુરુવર્ય ને શિષ્ય સમુદાય સહિત કાંદાવાડી(મંબઈ)ના શાનદાર વર્ષોવાસ પૂર્ણ કરી એમાં ઉપસ્થિત થવુ પડયુ. સંત સ`મેલને સર્વોનુમતિએ પ્રસ્તાવ રજૂ કરીને મને મહાવીર પર શેાધ-પ્રબંધ લખવાની સૂચના કરી. મે... પણ તે પ્રસ્તાવને સહર્ષ સ્વીકાર કર્યાં. પૂજ્ય ગુરુવય ના ૧૯૭૨ને! વર્ષાવાસ ોધપુરમાં હતા. વર્ષોવાસમાં મહાવીર પર પુન: નવરૂપે લખવાના પ્રારંભ કર્યો. લખ્યા પહેલાં મનમાં એવી ગણત્રી હતી કે વર્ષાવાસમાં ગ્રંથ પૂર્ણ થઈ જશે. ખારે ખારથી ચાર સુધી મૌન રાખી મહાવીર પર લખતે તથા વાંચતા રહ્યો. પણ ગ્રંથને એક વિભાગ પણ પૂર્ણ ન થયા, અન્ય ત્રણ વિભાગ તે ટુજી ખાકી જ રહ્યા હતા. વર્ષોવાસ પછી કેટલાક સમય સુધી જોધપુરના ઉપનગરમાં રહીને કરવાને મેં પ્રયાસ કર્યો, પરંતુ તે પૂર્ણ થયો જ્યારે સમય મળતા ત્યારે મહાવીર પર લખતે ને વર્ષાવાસ અજમેરમાં થયો. ચાર મહિના સુધી મહાવીર પર કા ચાલુ રહ્યું. અને વર્ષાવાસ પછી પણ અમદાવાદ સુધી તે ચાલું રહ્યુ.. લગભગ ત્રણ વર્ષ પ્રસ્તુત ગ્રંથના લેખનકાર્યમાં લાગ્યાં. અને દશ વર્ષે મહાવીર અંગેના સાહિત્યના અધ્યયનમાં લાગ્યાં. જેટલા ગ્રંથાને ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં થયો છે એનાથી કેટલાય વધુ ગ્રંથા મારે વાંચવા પડ્યા છે. મે અત્યંત તન્મયતા અને શ્રદ્ધા સાથે લખવાના પ્રયાસ કર્યો છે. તેમ છતાં કેટલાય ગ્રંથની ઉપલબ્ધ ન થવાને કારણે અને લાંખા લાંમા વિહાર ને સ્વાસ્થ્ય અને સામાજિક કાય માં વ્યસ્ત રહેવાને કારણે કેટલીક ખામીએ પ્રસ્તુત ગ્રંથમાં રહેવા પામી છે, જેનું મને સ્વય' ભાન છે તેા પણ જે કાંઈ લખ્યું છે તે કયાં સુધી ઉચિત છે એને નિ ય તેા પ્રબુદ્ધ વાચકા જ કરશે.
મહાવીર ગ્રંથને પૂર્ણ નહીં. વિહારમાં પણ રહ્યો. ઈ. સ. ૧૯૭૨
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org