________________
૧૬
રહે કે છદ્મસ્થ અવસ્થામાં એમણે કદી પણ પદ્માસન અને પંકાસનમાં ધ્યાન કર્યું ન હતું. આ પ્રમાણે તેએ ઉગ્ર તપસ્વી હતા, તે ખીજી ખાજુ ઉત્કૃષ્ટ ધ્યાની પણ હતા. તપ અને ધ્યાનને તેએ જુદાં માનતા ન હતા. તેઓ એકખીજાનાં પૂરક હતાં. જુએ એમની સાધના કાલનું વર્ણન.
ભગવાન મહાવીરના સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા, પણ એમના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની સરહણ શક્તિ હતી કે જેના કારણે એમના શરીરના ઘા જલદીથી રૂઝાઈ જતા.
ભગવાન મહાવીરના જીવનને લેાકેા કેવળ ઇતિહાસની દૃષ્ટિથી જ જુએ છે, એમને ભગવાનના જીવનની પૂર્ણ છંખીનું દન થઈ શકતું નથી. મેં ઈતિહાસ, પુરાણ અને અન્ય સામગ્રીના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યાં છે.
પ્રસ્તુત ગ્રંથ
શ્રમણ ભગવાન મહાવીર પર શેાધ-પ્રબંધ લખવાને! વિચાર મારા આંતર માનસમાં ઈ. સ. ૧૯૬૫માં જાગ્યા હતા. મે તે વખતે જ લખવાની શરૂઆત કરી. ત્રણસો પાનાં લખી નાખ્યાં છતાં પણ મને આત્મસંતાષ થયા નહીં. એવા અનુભવ થયા કે જેવું લખાવું જોઈએ તેવું હું લખી શકયો નથી. જો પાંચ દશ ગ્રંથના આધારે ગ્રંથ લખીને પૂર્ણ કરવામાં આવશે તે એની અપૂણ તા મનમાં સદા ખટકથા કરશે. એમ લાગ્યું એથી મહાવીર અંગે જે આગળ લખવાનુ હતુ. એને અટકાવી તે પરના પ્રાચીન અને અર્વાચીન પ્રથાનું અધ્યયન કરવા લાગ્યા. એ સાચુ` છે કે અધ્યયનની સાથે સાથે 'કલ્પસૂત્ર પર વિવેચન,’ · ઋષભદેવ : એક પરિશીલન ’, ભગવાન પાર્શ્વ : એક સમીક્ષાત્મક અધ્યયન,’‘ભગવાન અરિષ્ટનેમિ ઔર કમચાગી શ્રીકૃષ્ણુ,’ ધમ અને દર્શન’, ‘સાહિત્ય ઔર સંસ્કૃતિ’ વગેરે શેાધ–પ્રધાન ગ્રંથા લખ્યા છે. આચાય હસ્તીમલજી મહારાજની પ્રબળ પ્રેરણાથી જૈન ધર્મ કે ની લેક ઇતિહાસ'નું સંપાદન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org