________________
૧૩૦
(૩) ઋષ્ટિ-એધારવાની તલવાર.
ભાલા અને ખરછી 'ભઠ્ઠી' નામથી ઓળખાતા. પટ્ટિસના ર સુરાપમ, લેાહદંડ અને તીક્ષ્ણધાર એ એના ત્રણ પર્યાય શબ્દ છે. એના આધાર પરથી એને આકાર સ્પષ્ટ થાય છે. જે ખુરપાના આકારવાળા હાય તેને લાહુદંડ તથા તીક્ષ્ણ ધારવાળા હાય એને પટ્ટિસ કહેવામાં આવતા. ભૂસડીક લાકડામાંથી મનાવવામાં આવતી. એમાં લેાખંડના ખીલા જડવામાં આવતા.
ભગવાન મહાવીર : એક અનુશીલન
નાગ-ખાણુ, તામસ-આણુ, પદ્મ-માણુ, વહ્નિ—ખાણુ, મહાપુરુષ–માણુ અને મહારુધિર-ખણ વગેરે મુખ્ય ખાણા હતાં.૩૪ આ માણુ અદ્ભુત અને ખૂબ શક્તિશાળી હતાં. જ્યારે ધનુષ પર ચઢાવી નાગ-ખાણને છેડવામાં આવતું ત્યારે તે સળગતી ઉલ્કાનાં દંડ રૂપમાં પ્રવેશ કરી નાગ બની સર્વ તરફથી એને લપેટાઈ જતું. તામસ-ખાણુ છેડવાથી રણભૂમિમાં અંધકાર ફેલાઈ જતા હતા. મહાયુદ્ધ મહારગ, ગરુડ, આગ્નેય, વાયવ્ય અને શૈલ વગેરે શસ્ત્રોના પ્રયાગ કરવામાં આવતા ૩૬
યુદ્ધભૂમિમાં ધજા અને પતાકા પણ જરૂરી લેખવામાં આવતી.
૩૨. શેષનામમાલા, ક્ષેાક ૧૪૮ ૧૪૯ ૩૩. શેષનામમાલા, લેાક ૧૫૧
૩૪. (૬) જીવાભિગમ ૩, પૃ. ૧૫૩, ૨૮૩ (ખ) જમ્બુદ્દીપપ્રજ્ઞપ્તિ ૨, પૃ. ૧૨૪ (ગ) સરખાવેા-રામાયણ ૧,૨૭, ૧૬ ૩૫. ચિત્ર' જ ! તે વાળા મસ્તિ ધનુરાશ્રિતાઃ । उल्कारूपाश्च गच्छन्तः शरीरे नागमूर्तयः ॥ क्षण बाणा क्षणं दण्डाः क्षण पाशत्वमागता आकरा ह्यस्त्रमेदास्ते यथाचिन्तितमूर्तयः ।
૩૬. ઉત્તરાયન ટીકા ૧૮, પૃ. ૨૩૮
Jain Education International
-જીવાભિગમટીકા ૩. પૃ. ૨૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org