________________
ભગવાન મહાવીરકાર્લીન સમાજ અને સંસ્કૃતિ
૧૯
(ધનુષ), નારાચ ( લેાખંડનું ખાણુ), કણક (માણુ), કાતર, વાંસી (લાકડાં છેલવાનું એજાર વાંસલે), પરશુ (ક્રસી) અને શતની વગેરે મુખ્ય હતાં.૩૧
તલવાર ત્રણ પ્રકારની હતી
(૧) અસિ–લાંખી તલવાર.
(૨) ખડ્ગ–નાની તલવાર.
૩૦ (૪) ઉત્તરાધ્યયન ૯, ૧૮ની બૃહ્રવૃત્તિ પત્ર ૩૧૧માં શૃતઘ્ની. આને એક ધડાકામાં સે। વ્યક્તિના સહાર કરનાર યંત્ર તરીકે ગણાવ્યું છે. (ખ) કૌટિય અથૅશાસ્ત્ર ર,૧૮:૩૬,૭માં એને ચલ-યંત્ર માનવામાં આવ્યું છે. કિલ્લાની દીવાલ પર એક વિશાળ સ્થંભ રાખવામાં આવતા, જેના પર એક મેટા અને લાં ખીલેા જડેલા રહેતા.
(ગ) શેષનામમાલા ૧૫૦ પૃ. ૩૬૯માં એના એ પર્યાય મળે છે. ચતુસ્તાલા અને લેાહક ટકસ ચિતા. એ અનુસાર તે બાર વેંતની અને લેખ
ડના કાંટા યુક્ત હોય છે. એને એકી સાથે સેંકડા પથ્થર ફેંકનાર યંત્ર યા આધુનિક તાપ કહી શકીએ.
(૪) મહાભારત, ૩, ૨૯૧,૨૪માં પણ ઉલ્લેખ છે.
(૪) હાર્કિન્સ, જર્નલ ઑફ અમેરિકન ઔરિટ્રિયલ સેાસાયટી વાલ્યુમ ૧૩, પૃ. ૩૦૦
૩૧ (૪) ઉત્તરાધ્યયન ૧૯-૫૧,૫૫,૫૮,૬૧
(ખ) પ્રશ્નવ્યાકરણ પૃ. ૧૭
(ગ) અભિધાન-ચિન્તામણિ ૩,૪૪૬-૪૫૧ આચાર્ય હેમચન્દ્ર
(૪) અર્થશાસ્ત્ર ૨,૧૮,૩૬
(૩.) રામાયણ ૩,૨૨,૨૦
(ચ) ભાસ એ સ્ટડી, અ. ૧૬ પુ. ૪૧૪, પુસાલકર એ. ડી.
(૭) પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઈન એશિયન્ટ ઇન્ડિયા. પૃ. ૨૦૪, બન.
પી. એન.
(જ) પ્રી સુષ્ટિ ઈન્ડિયા પૃ. ૧૭૧ રતિલાલ મહેતા
(૪) ધ આર્ટ આફ વાર ઈન એશિયેટ ઇન્ડિયા, દાતે જી. સી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org