________________
૧૨૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રયાસ કરતે કે શત્રુ-પક્ષને આત્મસમર્પણ કરવું પડે. રાજા પ્રદ્યોતે જ્યારે રાજગૃહ પર આક્રમણ કરવાની ઈચ્છા કરી તે વખતે રાજા શ્રેણિકના કુશલ મંત્રી અભયે પ્રદ્યોતના સૈન્યના પડાવની જગ્યાએ પહેલેથી લેહ-કલશમાં સેનામહેરા ભરી દટાવી દીધાં અને પછીથી પ્રદ્યોતને સંદેશ મોકલાવ્યો કે તમારા સિનિકને લાંચ આપી રાજા શ્રેણિકે તેમને પિતાના પક્ષમાં લઈ લીધા છે. ૨૫
ચારકર્મ–જાસૂસી કૂટનીતિનું મુખ્ય અંગ લેખાતું. શત્રુસેનાનાં ગુપ્ત રહસ્ય જાણવા માટે ગુપ્તચર રાખવામાં આવતા. ૨૪ ગુપ્તચરે શત્રુસેનામાં ભરતી થઈ તેની બધી રહસ્યમય વાતને જાણું લેતા. કૂલવાલયના સહકારથી રાજા કૃણિકે વૈશાલીના સ્તૂપને નાશ કરી રાજા ચેટકને પરાજિત કર્યો હતે.
અસ્ત્ર-શસ્ત્ર
એ સમયમાં યુદ્ધમાં અનેક પ્રકારનાં શસ્ત્ર–અને પ્રગ થતું હતું. મુગર, ૨૭ ભુસૂડિ, ૮ (એક બીજા પ્રકારને મુગર). કરય, શક્તિ (ત્રિશૂલ), હળ, ગદા, મુસલ, ચક્ર, કુન્ત (ભાલા), તેમર (એક પ્રકારનું બાણ), શૂલ, લકુટ, બિંદિપાલ (મુગર યા મોટા ફળાવાળો ભાલે), શબ્બલ (લેખડને ભાલો), પટ્ટિશ (જેની બન્ને બાજુના કિનારા પર ત્રિશૂલ હોય), ચમેંટ૨૯ (ચામડું વીંટાળેલ પથ્થર), ૨૫ આવશ્યક ચણિ ૨, પૃ. ૧૭૪ ૨૬ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૨, પૃ. ૪૭ જૈન સાધુઓને પણ ગુપ્તચર માની
પકડવામાં આવતા હતા. (ખ) અર્થશાસ્ત્ર ૨, ૩૫, ૫૪-૫૫, ૧૫-૧૬
(ગ) અર્થશાસ્ત્ર ૧, ૧,૮ કૌટિલ્ય. ૨૭ ઉત્તરાધ્યયન ટીકા ૨, પૃ. ૩૪ મુગર લોખંડમાંથી બનાવામાં આવતા ૨૮ મહાભારત ૨,૭૦,૩૪માં પણ આનો ઉલ્લેખ છે. ૨૯ ઉપાસકદશા ટીકા ૭ પૃ. ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org