________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૧૦૯
બૃહત્કલપભાળ્ય૩૯ અને એની વૃત્તિમાં અનેક મુદ્રાઓનો ઉલ્લેખ મળે છે, જેમાં સર્વ પ્રથમ “કીડી (કવડ–ગ)ના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કાકિણી તાંબાને સૌથી નાનો સિક્કો હતા, જે દક્ષિણાપથમાં પ્રચલિત હતું. દ્રમ્મ–ચાંદીનો સિક્કો હતા. જે ભિલ્લમાલ( ભિનમાલ)માં ચલણમાં હતું. દીનાર અને કેવડિક એ સેનાના સિક્કાઓ હતા, જેનું ચલણ પૂર્વનાં દેશમાં હતું.” દીનાર” શબ્દનો જૈન સાહિત્યમાં અનેકવાર પ્રોગ થ છે.૪૧
માપ–તોલ આગમ સાહિત્યમાં પાંચ પ્રકારનાં માપને ઉલ્લેખ છે. (૧) માન, (૨) ઉન્માન, (૩) અવમાન, (૪) ગણિત, (૫) અને પ્રતિમાન, માન પ્રમાણ–ઘનમાન અને સમાન એમ બે પ્રકારના છે. ઘનમાન પ્રમાણુના પણ વળી અનેક પ્રભેદ છે. રસમાન નામના માપથી પ્રવાહી વસ્તુઓ માપવામાં આવતી.
ઉન્માન માપમાં અગર, તગર, ચેય વગેરે વસ્તુઓને સમાવેશ ૩૯ બૃહતક૯પ ભાષ્ય તથા વૃત્તિ બીજો ભાગ પૃ. ૫૭૪ ૪૦ પૂર્વ રેશે રીના-બૃહક૯૫ભાવ્ય બીજો ભાગ-૫૭૪ ૪૧ (ક) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૧૮૫ અને ૪૩૨
(ખ) આવશ્યક નિયુક્તિ દીપિકા પ્ર. ભા. પત્ર ૧૮૩ (ગ) જબુદ્દીપ પ્રજ્ઞતિ ટીકા પત્ર ૧૦૫ (ધ) છવાભિગમ સૂત્ર સટીક પત્ર ૧૪૭ (ડ) કલ્પસૂત્ર સુત્ર ૩૧, સુબોધિકા ટીકા પત્ર ૧૧૬ (ચ) વસુદેવહિડી પૃ. ૩૮૯ (છ) નારદમૃતિ ૧૮, સ્મૃતિસંદર્ભ, ખંડ ૧, પૃ. ૩૩૦ (જ) વાસવદત્તા-સુબધુ રચિત (૪) દશકુમારચરિત્ર, નિર્ણયસાગર પ્રેસ પૃ. ૯૭ (મ) અભિધાનચિંતામણિ કોષ, ભૂમિકાકાંડ લોક ૧, ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org