________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
વગેરે, ભંગિય(જે વૃક્ષના હતુઓમાંથી બનાવવામાં આવતાં), સાણિય(શણનાં બનાવેલાં), પિત્તગ° (તાડ વગેરેમાંથી બનાવેલાં), ખોમિયમ (કપાસમાંથી બનાવેલાં) અને તૂલકડક વગેરે વાને ઉલેખ છે.
જૈન સાધુ જરૂર પ્રમાણે આ વાની યાચના કરી શકતા. - કેટલાંક બહુમૂલ્ય વસ્ત્રો હતાં કે જે જૈન સાધુઓ માટે અગ્રાહ્ય હતાં. આઈણગ૩ (આર્જન-પશુઓની ખાલમાંથી બનાવેલ વસ્ત્ર), સહિણ-(બારીક બનાવેલાં વસ્ત્ર) સહિણ કલ્યાણ (બારીક અને સુંદર વસ્ત્ર), આયકેજ (બકરાંના વાળમાંથી બનાવેલ વસ્ત્ર), કાય?૫ (નીલા કપાસમાંથી નિર્મિત વસ્ત્ર), બેમિય (ફ્લેમિક-કપાસમાંથી બનાવેલ વસ્ત્ર), દુગુલ્લ (દુકૂલ-કૂલ નામના છેડના તંતુઓમાંથી બનાવેલ વસ્ત્ર), પટ્ટ૭ (પદના તંતુમાંથી બનાવેલ) મલય પત્તન્ન.૮ પત્રણ ૩૯ (ક) મmય વા વર્ણન મૂરસર્વાસ્તિવઃ જે વિનયવસ્તુ પૃ. ૨૨ (ખ) આજ એને ભાગેલા કહે છે – ભારતીયવિદ્યા ૧, ભાગ ૧ પૂ. ૪૧
– ડે. મોતીચન્દ ૪૦ બૃહતક૯૫ ભાષ્યવૃતિ ૨,૩૬૬૦ ૪૧ (ક) મહાવગ ૮, ૯, ૧૪, પૃ. ૨૬૮ " (ખ) ઇન્ડિયન કલ્ચર ૧, ૧-૪, પૃ. ૧૯૬ ૪૨ (ક) બૃહકલ્પ ભાષ્ય ૨, ૨૪. (ખ) સ્થાનાંગ ૫, ૪૪૬માં તૂલકડની જગ્યાએ “તિરીડ પટ્ટ' છે. જે તિરીડ
વૃક્ષની છાલમાંથી બને છે. (ગ) મેનિયર વિલિયમ્સ કોશમાં તિરાનો અર્થ શિરાવ કરવામાં
આવ્યા છે. ૪૩ મહાવગ. ૫, ૧૦, ૨૧ ૫ ૨૧૧ ૪૪ નિશીથસૂત્ર ૭, ૧૨ ની ચૂર્ણિ ૪૫ નિશીથ ચૂણિ ૭, પૃ. ૩૯૯ ૪૬ આચારાંગ ટીકા અનુસાર ગૌડ દેશમાં પેદા થનાર ઘાસમાંથી બનાવેલ વ. ૪૭ અનુયાગ દ્વાર–૩૭ બ્રહક૯૫ ભાષ્ય ૨, ૩૬૬૨. ૪૮ મહાભારત ૨. ૭૮, ૫૪ અર્થશાસ્ત્ર, ૨, ૧૧, ૨૯, ૧૧૨ (કૌટિલ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org