________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૫૦
વૃક્ષની છાલના તંતુમાંથી નિષ્પન્ન), અંસૂય-(અશુષ્ક), ચીંણુાંસૂય (ચીનાંશુષ્ક),દેસરાગ (રંગીન વસ્ત્ર), અમિલ૪૯ (સાફ ચિટ્ટે વજ્ર), ગજલ (પહેર્યા પછી કડકડ અવાજ કરનારું વસ્ત્ર), ફાલિયા (સ્ફટિકની સમાન સ્વચ્છ), કાચવ`(કેતવ, રૂંવાદાર કામળા), કમ્બલગ (કમ્બલ) અને પાવાર (પ્રાવરણ, લખાદા) વગેરે.
એના સિવાય પણ અનેક પ્રકારનાં વસ્ત્રાના ઉલ્લેખ આવે છે.પર
દુષ્ય નામનું એક અતિમૂલ્યવાન વસ્ત્ર અનતું હતું. દેવદુષ્ય વસ્ત્રના ઉલ્લેખ મળે છે કે જે ભગવાન મહાવીરે દીક્ષા લીધી તે સમયે ઇન્દ્રે એમને આપ્યું હતું.પ૩ એની કિંમત એક લાખ સેનામહાર આંકવામાં આવી હતી.૧૪ વિજય દુષ્ય નામનું એક અન્ય પ્રકારનું વસ્ત્ર હતુ જે શંખ, કુદ, જલધારા અને સમુદ્રફીણ જેવું શ્વેત રંગનું હોય છે. પપબૃહત્કલ્પભાષ્યમાં પાંચ પ્રકારનાં દુષ્ય વચ્ચેનું વર્ણન પ્રાપ્ત થાય છે.પ૬
૪૯ આચારાંગ શીલાંક ટીકામાં અમિલનેા અથ ઊટ આપ્યા છે.
૫૦ નિશીથ ગુણિ – રિમુખમાળા ઇતિ ।
૫૧ (ક) બૃહત્કલ્પ ભાષ્યવૃત્તિ ૨, ૩૬૬૨,
(ખ) અનુયાગ દ્વાર સૂત્ર ૩ની ટીકા, ટીકાકારાનું મંતવ્ય છે કે આ વસ્ત્ર બકરાં કે ઉંદરાના વાળમાંથી આવતુ. જુએ
બનાવામાં
મહાવર્ગ ૮, ૮, ૧૨
પર જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ પુ. ૨૦૮.
૫૩ કલ્પસૂત્ર
૫૪ (ક) આવશ્યકચૂર્ણિ પૃ. ૨૬૮
(ખ) મહાવર્ગ ૮, ૮, ૧૨ પુ. ૨૯૮માં સેયૂયક વઅને વસ્ત્ર શિવિદેશમાંથી અાવતુ હતુ. અને એની મુદ્રા હતી.
હર્ષ
Jain Education International
(ગ) મઝિમ નિકાય ૨,૨, પૃ. ૧૯માં દુસ્સુયુગનુ નામ મળે છે. ૫૫ રાજપ્રશ્નીય ૪૩, પૃ. ૧૦૦
૫૬ (ક) બૃહત્કર્ષ ભાષ્ય ૩, ૩૮૨૪ (ખ) નિશીથ ભાષ્ય ૨૧, ૪૦૦-૧૪૦૦૨
For Private & Personal Use Only
ઉલ્લેખ છે. આ કિંમત ૧ લાખ
www.jainelibrary.org