________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૯૩
બચવા છત્રીને ઉપયોગ કરવામાં આવતા.૩૧ થાળી, વાડકા વગેરે વાસણે ખાસ કરીને કાંસાનાં હતાં. ધનવાનેને ત્યાં સોના-ચાંદીનાં વાસણને ઉપયોગ થતો. પ્યાલા, કીડા, પાન કરવાનાં વાસણ, થાલ યા ખોદકને કંસ કહેતા. કચ્છ વગેરે દેશમાં કંડાના આકારનાં ભાજન યા હાથીના આકારનાં પાત્રને કુંડમાદક કહેવામાં આવતું હતું. રથ સવારીના કામ આવતો જે પ્રાયઃ વૃક્ષમાંથી બનાવવામાં આવતા.૩૪ ભારવહન કરનાર વાહનને શકટ–ગાડું કહેવામાં આવતું.
આભૂષણ આભૂષણોને પ્રચાર સવિશેષ હતું. મુખ્યત્વે સેના-ચાંદીનાં આભૂષણે બનાવવામાં આવતાં. સોનાનાં આભૂષણેમાં હીરા, ઈન્દ્ર, નીલ, મરકત અને મણિ જડવામાં આવતાં. મસ્તક પર ચૂડામણિ બાંધવામાં આવતો.૩૫ કેટલાક લેકે કૃત્રિમ સુવર્ણ બનાવતા હતા. જે વિશુદ્ધ સુવર્ણ જેવું જ હતું. પણ તે કષ, છેદ વગેરે સહન કરી શકતું નહીં.૩૭
વસ્ત્રો એ સમયે અનેક પ્રકારનાં વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવતું. એની વિસ્તૃત સૂચી મળે છે. ૩૮ જંગિય–જાંઘિક–ઉનના બનાવેલા કામળા ૩૧ દશવૈકાલિક ૩ ૪. ૩૨ દશ અગત્યસિંહજૂર્ણિ ૩૩ દશવ. જિનદાસચૂર્ણિ. ૨૨૭ ૩૪ દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૩૯ ૩૫ દશ. જિનદાસપૂર્ણિ પૃ. ૩૩૦ ૩૬ દશ જિનદાસગુણિ પૃ. ૩૫૦ ૩૭ (ક) દશવૈ. નિયુક્તિ ગા. ૩૫૪
(ખ) દશ. હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૬૩ ૩૮ (ક) આચારાંગ ૯, ૨,૫,૧, ૩૬૪-૩૬૮
(ખ) મિલિન્દ પ્રશ્ન પુ. ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org