________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
(૨) ઉસ્થિતપ્રાસાદ (૩) ખાત–ઉછિત. એ મહેલ કે જેના પર ભૂમિગૃહ પણ હાય. એકસ્થંભી મકાનને પ્રાસાદ કહેવામાં આવતે.
મકાનમાં ઝરૂખા ૨૩ પણ રાખવામાં આવતા. એની દીવાલ પર અનેક પ્રકારનાં ચિત્રો જોવા મળતાં.૨૪ મકાનનાં બારણું બે ભાગમાં બનાવવામાં આવતાં. દરવાજા પર તાળાં લગાવવામાં આવતાં. ૨૫ નગરના દરવાજાએ વિશાળ રાખવામાં આવતા. એમાં ભેગળ લગાવી રાખવામાં આવતી. અને ગેપુરનાં બારણાં પર આગળ લગાવેલે રહેતે.
નિર્ધનનાં ઘરે કાંટાઓની ડાળીઓથી ઢંકાયેલાં રહેતાં અને છાણથી લીધેલાં રહેતાં. ૨૭ ભાડાથી પણ ઘરે મળતાં. ૨૮
ઉપકરણે
પીઠ વિનાની ખુરશી, પીઠવાળું આસન, પલંગ, બાજટ વગેરે લાકડામાંથી બનાવવામાં આવતાં અને નેતર યા દેરીથી ગુંથી કાઢવામાં આવતાં.૨૯ મૂડા નેતર કે પલાસમાંથી બનતા.૩૦
લેકે કાષ્ઠ યા ચામડાના જોડા પહેરતા. તાપ અને વરસાદથી ૨૨ દશવૈકાલિક હારિભદ્રીય ટીકા ૨૧૮ ૨૩ (ક) ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૪૫૧
(ખ) દશ. હારિભદ્રીયા ૨૩૧ ૨૪ દશવૈકાલિક ૮,૫૪. ૨૫ દ્વારકન્ન વાડા – દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ ૧૮૪ ૨૬ દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૧૮૪ ૨૭ દશવૈકાલિક ૫, ૧, ૨૧. ૨૮ માટHજીë વા ! –દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૬૪ ૨૯ [ક] દશવૈકાલિક ૫, ૫૪-૫૫.
ખ દશ. જિનદાસ પૂર્ણિ પૃ. ૨૮૮-૨૮૬ ૩૦ દશવૈકાલિક હારભદ્રીયા પત્ર ૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org