________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સાંસ્કૃતિ
સુજ્યેષ્ઠાનું ચિત્રાલક તૈયાર કરીને રાજા શ્રેણિકને બતાવ્યું હતું, જે જોઈને તે એના પર મુગ્ધ થઈ ગયેા હતેા. ૧૪
સ્થાપત્પકલામાં પણ એ યુગ પાછળ ન હતા વાસ્તુપાઠકાના પશુ ઉલ્લેખ મળે છે જે નગરનિર્માણ કરવાના ઉદ્દેશથી અહીં તહી' કરીને જુદા જુદા સ્થાનની અન્વેષણા કરતા.૧૫ ગૃહનિર્માણ કરવા પૂર્વે ભૂમિની પરીક્ષા કરવામાં આવતી. ભૂમિને સમતલ કર્યા પછી એને ખેાદવામાં આવતી. ઈ ટાને મેાગરથી ટીપીને એના ઉપર ઈંટોથી ચણીને પાયે રચવામાં આવતા. પીઠિકા તૈયાર થઈ ગયા પછી એના પર મકાન ઊભું કરવામાં આવતું. ૧૬ ગૃહના આંગણમાં કાષ્ઠનેા ચબૂતરો, મંડપસ્થાન ( આંગણુ—ગૃહનું દ્વાર ) અને શૌચ-ગૃહ (સંડાસ) અનાવવામાં આવતાં. ૧૭
ધનવાન અને સંપન્ન વ્યક્તિઓ માટે ઊંચા મહેલા મનાવામાં આવતા. સાત માળના૧૮ મહેલના પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહેલનું શિખરમણિ સુવર્ણ અને રત્નાથી અનાવવામાં આવતું જે અત્યંત શાભાયમાન લાગતું.૧૯ એના પર ધજાઓ ફરકાવવામાં આવતી. રાજગૃહનગર સુંદર પથ્થર અને ઈંટાથી અનાવેલાં ભવના–મકાના માટે વિખ્યાત હતું. °
૯૧
મકાન અનેક પ્રકારનાં અનાવવામાં આવતાંઃ (૧) ખાત—Àાયરું ૧૪ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૫
૧૫ આવશ્યકચૂર્ણિ ૨ પૃ. ૧૬૧
૧૬ બૃહત્કલ્પ ભાષ્ય પીઠિકા ૩૩૧-૩૩, સરખાવા-મિલિન્દ પ્રશ્ન પુ. ૩૪૧-૪૫ ૧૭ નિશીથસૂણિ ૩,૧૫૩૪-૩૫.
૧૮ ઉત્તરાધ્યયન ટીકા ૧૩, પૃ. ૧૮૯
૧૯ જ્ઞાતૃધમ કથા ૧, પૃ. ૩-૪, ઉત્તરાધ્યયન ગૃહવૃત્તિ પુ. ૧૧૦
૨૦ બૃહત્કપભાષ્ય ૪, ૪૭૬૮ ૨૧ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org