________________
ભગવાન મહાવીર : એક અનુશીલન કઈને કઈ વાઘને ઉલેખ સાંપડે છે. વળી રાજપ્રશ્રીયમાં બત્રીસ પ્રકારની નાટવિધિનો ઉલ્લેખ છે. ૧ વિસ્તાર ભયે અમે અત્રે એ બધાનાં નામ આપતા નથી.
શિલ્પ અને સ્થાપત્યકલા
એ યુગમાં ચિત્રકલાને પ્રચાર પણ સારા પ્રમાણમાં હતે. કલાકાર પિતાનાં ચિત્રો બનાવવા માટે પિતાની પીંછી અને અનેક પ્રકારના રંગને વિનિગ કરતા પહેલાં ભૂમિકા તૈયાર કરતા અને પછી એને સજાવતા. કેટલાય ચિત્રકારો એવા પણ હતા કે કઈ
વ્યક્તિના એક અંગને જોઈને એનું સર્વાગ ચિત્ર દેરી આપતા. ૧૨ ચિત્રસભાઓ પણ બનાવવામાં આવતી, જેમાં મહાન કલાકારની ચિત્ર-કૃતિઓ રાખવામાં આવતી. કેટલાક લેકે ચિત્રફલક પણ બનાવતા. કેઈ પરિત્રાજિકાએ ચેટક રાજાની પુત્રી રાજકુમારી ૧૦ (ક) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ટીકા ૫,૪ પૃ. ૨૧૬.
(ખ) જીવાભિગમ ૩, પૃ. ૧૪૫. | (ગ) જબુદ્વીપ પ્રાપ્તિ ૨, પૃ. ૧૦૦ (ઘ) અનુગદ્વાર ૧૨૭ () નિશીથસૂત્ર, ૧૭, ૧૨૫–૧૩૮. (૨) બૃહક૯૫ ભાષ્ય પીઠિકા ૨૪ વૃત્તિ.
(૭) જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ પૃ. ૩૨૨ ૧૧ રાજપ્રશ્નીય ટીકા પૂ. ૧૬. ૧૨ (ક) જ્ઞાતૃધર્મ કથા ૮, પૃ. ૧૦૬
(ખ) ઉત્તરાધ્યયન ૩૫,૪. ૧૩ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૯, પૃ. ૧૪૧ (ખ) જુઓ-સી શિવરામમૂર્તિનું આટ નોટ્સ ફ્રોમ ધન પાસ, તિલક
મંજરી, ઇન્ડિયન કલ્ચર, ખંડ ૨, પૃ. ૨૦૦ (ગ) કલ્ચરલ હેરિટેઝ ઑફ ઇન્ડિયા, જિહદ ૩, પૃ. ૫૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org