________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
મહારાજા અને અભિજાત વર્ગના જ લેાકેા નહીં પરંતુ સામાન્ય લેાકેા પણ ગાવા-મજાવવામાં અને નૃત્યના શેખીન હતા.૧૦૦ ઉત્સવેા અને તહેવારાના અવસર પર ઘણુંખરું સ્ત્રી અને પુરુષા નૃત્ય અને ગીત દ્વારા મનેારંજન કરતાં હતાં. કૌમુદી મહાત્સવ, ઇન્દ્ર મહેાત્સવ માટી ધામધૂમથી ઊજવવામાં આવતા. લાકે નૃત્ય અને ગીતમાં એટલા તદ્દીન ખનીજતા કે પોતાની જાતને ભૂલી જતા.૨
૧
ગણાતા હતા.
ભગવાન મહાવીરના સમયમાં રાજા ઉદ્દયન મહાન સંગીતજ્ઞ ઉજ્જૈનના રાજા પ્રદ્યોતે પોતાની રાજકુમારીને સંગીત શીખવાડવા માટે એમને નિયુક્ત કર્યા હતા.ૐ સિન્ધુ-સૌવીરના રાજા ઉદ્રાયણ પણ સારા સંગીતકાર હતા. તેએ વીણા વગાડતા અને એમની રાણી નૃત્ય કરતી. સરસવના ઢગલા પર નૃત્ય કરવામાં આવતું એવું વર્ણન પણ મળે છે.પ
te
વાદ્ય, નાટય, ગેય અને અભિનય એ પ્રમાણે સંગીતના પણ ચાર પ્રકાર છે. એમાં વીણા, તાલ, લય અને વાજિંત્રને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.! સ્થાનાંગ અને સ્વર પ્રાભૂતપૂર્વમાં સાત સ્વરાનું વિશદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રાજપ્રશ્નીયમાં પ૯ પ્રકારનાં વાદ્યોના ઉલ્લેખ મળે છે. અન્ય આગમ સાહિત્યમાં પણ ૧૦૦ % ડાન્સ એક શિવ પૃ. ૭૨-૮૧ કુમારસ્વામી.
૧ ઉત્તરાધ્યયન ટીકા ૧૩, પૃ. ૧૮૫
૨. ઉત્તરાધ્યયન ટીકા ૯, ૧૩૬
૩ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૧
૪ ઉત્તરાધ્યયન ટીકા ૧૮, પૃ. ૨૫૭. ૧ આવશ્યક ચૂર્ણિ` પૃ. ૫૫૫.
૬ સ્થાનાંગ ૪,૩૭૪ પૃ. ૨૭૧. ૭ (ક) સ્થાનાંગ ૭, પૃ. ૩૭૨. (ખ) અનુયાગ દ્વાર પૃ. ૧૧૭, ૮ ખારમા દૃષ્ટિવાદના એક વિભાગ. ૯ રાજપ્રશ્ર્વીય ટીકા પુ. ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org