________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
શ્લેષ્મને હરી લેનાર, ગ્રીષ્મમાં શીતલ અને વર્ષોમાં ઉષ્ણ પદાર્થોના ઉપયોગ કરતા હતા. ૧૯
૮૪
ગૃહસ્થનાં ઘરામાં અનેક પ્રકારનાં પીણાંઓના ઘડાએ ભરેલા રહેતા. કાંજી, તુષાદક, વાદક, સૌવીર આદિ પીણાં સત્ર મળતાં હતાં.૭૦ આચાર્ય હરિભદ્રે પાનક(પીછું)ના અર્થ આરનાલ ( કાંજી) કર્યાં છે. ૧ આચારાંગમાં પણ અનેક પ્રકારનાં પાનક-પીણાઓના ઉલ્લેખ મળે છે.૨ તે સમયે પેય પદાર્થોને માટે ત્રણ શબ્દના ઉપચાગ થતા હતા ઃ (૧) પાન, (૨) પાનીય, (૩) પાનક. ‘પાન’થી સ પ્રકારનાં મઘો-(દારૂ)ના પાનીયથી જળનેા અને પાનકથી દ્રાક્ષ, ખજૂર વગેરેમાંથી બનાવેલા પેય–પીણાના ઉલ્લેખ થતા.૩
આનઃ-પ્રમાદ અને મનાર‘જન
એ સમયના માનવા અનેક પ્રકારે આનંદ-પ્રમાદ અને મનેારંજન કરતા. અહીં તહીં ઐન્દ્રજાલિક ફરતા રહેતા અને લોકોને પોતાના તરફ આકષી પોતાની આજીવિકા રળી લેતા.૪ નટવિદ્યાને ખૂબ પ્રચાર હતા. સ્થળે સ્થળે નટમ`ડળીએ ફરતી રહેતી.૫ એ મનેારંજનનું મુખ્ય સાધન હતું. કેટલીક જગ્યાએ શેતર જ પણ રમવામાં આવતી. ૬
૮૬ જુએ (૭) ૐશ્રુત સંહિતા, નિદાનસ્થાન, ૫,૦૪, રૃ. ૭૪૨. (ખ) ચરકસ`હિતા, ૨,૭ પૃ. ૧૦૪૯.
૬૯ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૩૧૫
७०
૭૧
૭૨
૭૩
૭૪ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પુ. ૭૨૧. ૭૫ દશવૈક્રાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૩૨૨. ૭૬ દશવૈકાલિક ૩, ૪.
દશવૈકાલિક પુ. ૧, ૪૭–૪૮.
પાન; ચ આનાવિ –ાવૈ. હારિભદ્રીયવૃત્તિ પત્ર ૧૭૩. આચારાંગ ૨,૧,૭,૮.
પ્રવચન સારાદ્ધાર દ્વાર ૨૫૯ ગા. ૧૪૧૦ થી ૧૪૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org