________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૮૩
ભાત અને એની સાથે અનેક પ્રકારની ચટણીઓ દરરોજ ભેજનમાં ઉપગમાં લેવામાં આવતી.પ૮
માલપૂડા અને ખાજાં તે સમયનાં વિશિષ્ટ મિષ્ટાન્ન હતાં. જે વિશેષ અવસર પર બનાવવામાં આવતાં.પ૯ લાડુ લોકેને પ્રિય ખાઘ પદાર્થ હતો. નવા ચોખાને દૂધમાં નાંખી ખીર બનાવામાં આવતી હતી. * ખીરમાં ઘી અને મધ ઉમેરી સ્વાદિષ્ટ બનાવવામાં આવતી. લેકે શેકેલા લેટમાં ઘી નાંખીને ખાતા.3 અનેક પ્રકારના મસાલાચટણને ઉલ્લેખ પણ મળે છે. * ઘી અને ગોળથી પૂર્ણ જેટલી (મેટી રેટલી), ઘેબર, કેરી યા લીંબુમાંથી બનાવેલાં મધુરાં સરબતે, પાપડ, વડી વગેરેને ઉલેખ પણ સાંપડે છે. રાજાઓ અને ધનિકેને ત્યાં રસોઈયા જુદાં જુદાં ભેજન અને મસાલા-ચટણું બનાવતા. ૮ જૈન સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા માંસ અને મદિરાના ઉપગ કદી કરતાં નહીં. અન્ય લેકમાં તેને વિશેષ પ્રચાર હતે.
લેકે અતુઓ અનુસાર ભેજનમાં ફેરફાર કરી લેતા હતા. શરદ ઋતુમાં વાત-પિત્તને નાશ કરનાર, હેમન્તમાં ઉણ, વસન્તમાં ૫૮ ઉત્તરાધ્યયન ૧૨, ૩૪. ૫૯ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૩૬૯. ૬૦ આવશ્યક ચૂણિ ૨૮૩. ૬૧ આવશ્યક ચૂણિ પૃ. ૩૫૬ ૬૨ એજન ૨૮૮.
નિશીથ ભાષ્ય. ૬૪ આવશ્યક ચણિ.
૫ ઉત્તરાધ્યયન ટીકા. ૬૬ ઉપાસકદશા ૧, પૃ. ૭ (T૮મામદુરા) ૬૭ પિયુનિયુક્તિ ૫૫૬, ૬૩૭. ૬૮ વિપાકસત્ર ૮, ૫. ૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org