________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દેશસ્નાનમાં મસ્તક સિવાયનું આખું અંગ દેવામાં આવતું. અને સર્વાનમાં મસ્તકથી એડી પર્યન્તનું સર્વાગ સ્નાન કરવામાં આવતું. ઉoણ અને શીતલ બને પ્રકારના જળને સ્નાનમાં ઉપયોગ કરવામાં આવતે. સ્નાન પહેલાં સુગંધિત ચૂર્ણ લગાવવામાં આવતું અને તેલમર્દન કરવામાં આવતું તથા એની ચિકાશ દૂર કરવા માટે દળેલી દાળ યા ચિખાનું સુગંધિત ઉબટન લગાડવામાં આવતું. એને કેક, ચૂર્ણકષાય યા ગંધાટક કહેવામાં આવતું. લોધ–લોધર નામના એક પ્રકારના સુગંધિત દ્રવ્યને પ્રવેગ ગુલાબી રંગ–છાયા બનાવવામાં (પાવડર) તરીકે થતું. પદુમકેસરનો પણ ઉપયોગ થતો હતે.૫૧ સુમેદાની પર લેપ્રપુષ્પ, ગુટિકા,પ૩ નાગરમોથ, ખસની સાથે મેળવીને બનાવેલ અગર, મેં પર લગાવવાનું તેલ અને હોઠ રંગવાનું ચૂર્ણ સુખ્ય છે. કાંસકા, ૧૪ અરીસા, સેપારી અને પાન વગેરેને પણ ઉપગ થતા.પ
ભજન
આ યુગમાં દેશમાં ખેતીવાડીની વિપુલતા હતી. એટલે ભજનસામગ્રીની ખોટ ન હતી. પણ એ સત્ય છે કે સામાન્ય મનુષ્યને ઉત્તમ પ્રકારનું ભેજન મળતું. અશન, પાન, ખાદ્ય અને સ્વાદ આ ચાર પ્રકારનાં ભજનનો ઉલ્લેખ મળે છે. એક ભજનના પદાર્થોમાં દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, મધ, ગોળ, પકવાન ૫૭ પૂરી, માંસ, રાબ, સાથે અને શિખંડ વગેરેના ઉલ્લેખ છે. ચેખામાંથી બનાવેલ ૫૧ દશવૈકાલિક જિનદાસ ચૂણિ પુ. ૨૩૨. પર રામાયણ ૨,૯૩,૭૬. પક અર્થશાસ્ત્ર ૨,૯૯,૬૧, પૃ. ૧૬૫. ૫૪ ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૯૬. ૫૫ જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ. ૫૬ જ્ઞાતધર્મકથા ૭ પૃ. ૮૪. ૫૭ આવશ્યક ચણિ ૨, પૃ. ૩૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org