________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ રચતી. કેટલીક વાર તે કેટલીક સ્ત્રીએ પોતાની શક્યોને જીવથી મારી પણ નાંખતી. રેવતીએ પિતાની ૧૨ શેક્યોને મારી નાખી હતી.૪૭
- પડદાને પ્રયોગ
એ યુગમાં મેટા ઘરની વહુબેટીઓ પુરુષ સમક્ષ ઉઘાડે મેંએ આવતી નહીં. જ્યારે કોઈ સમયે સભાઓમાં એમનું આવવુંજવું થતું ત્યારે તે સ્થળ પર પડદે બાંધવામાં આવતા તેની એક બાજુ પુરુષ અને બીજી બાજુ સ્ત્રીઓ બેસતી.
ભગવાન મહાવીરની માતા ત્રિશલા જ્યારે સ્વપ્નનું ફળ સ્વપ્નપાઠક પાસેથી સાંભળવા એની પાસે આવે છે, તે સમયે એમને એક પડદાની પાછળ બેસાડવામાં આવે છે, એ ઉલ્લેખ આ સંદર્ભમાં નોંધનીય છે.૪૮
વેશ્યા વેશ્યાઓને નગરની શેભા, રાજાઓની આદરણીય અને રાજધાનીની રતનરૂપ ગણવામાં આવતી.૪૯ કેટલીક વેશ્યાઓ ચોસઠ કલામાં પારંગત હતી.પ૦
પ્રસાધન પ્રસાધન અગે અનેક પદાર્થોને ઉપયોગ થતો હતો. હોઠ અને નખેને રગવા. પગ પર અળતે લગાવવા, દાંતને રંગવા વગેરેને પ્રચાર હતો.
સ્નાન બે પ્રકારનાં કરવામાં આવતાં–દેશસ્નાન અને સર્વનાન. ૪૭ ઉપાસકદશા ૮. ૪૮ ક૯પસૂત્ર. ૪૯ (ક) ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૬૪ (ખ) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૫) બૃહક૯૫ભાષ્ય પીઠિકા ૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org