________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
નગરની સમીપમાં રમણીય બાગ આવેલા હતા. જ્યાં લીલાં કચ વૃક્ષો લહેરાતાં હતાં. અહીં સુંદર વસ્ત્રો અને વિવિધ અલંકાર ધારણ કરી સ્ત્રી અને પુરુષ કીડા કરવા જતાં. ત્યાં અરસપરસ ખાણીપીણું પણ થતી.૮ બાળકે ત્યાં રમત રમતાં.૭૯ ગાય-બળદ– કૂકડા અને લાવકની પરસ્પરની લડાઈ એ પણ અત્રે થતી જેને જેવા હજારે વ્યક્તિ એકત્રિત થતી.”
કાર્તિકી પૂર્ણિમાના દિવસે કૌમુદી મહોત્સવ કરવામાં આવતું. સૂર્યાસ્ત પછી સ્ત્રી-પુરુષે કઈ બાગ-બગીચામાં જઈ રાત્રી વીતાવતાં. આવાં અન્ય અનેક મહોત્સવ અને પર્વ પણ ઊજવવામાં આવતાં.
મલ્લવિઘા અંગે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી. આ વિદ્યાની તાલીમ લેવા ઈચ્છનાર વ્યક્તિ પાસે “મન” અને “વિવેચન કરાવવામાં આવતું. અનેક દિવસો સુધી પ્રથમ એને પૌષ્ટિક રાક આપવામાં આવે ત્યારપછી ધીમે ધીમે એને મલ્લવિદ્યાની તાલીમ આપવામાં આવતી.
મલ્લો સામાન્યતઃ રાજ્યાશ્રિત રહેતા હતા. ઘણી જગ્યાએ કુસ્તીદંગલ થતાં અને જે મલ્લુ આમાં વિજયી બનતા એને “વિજયપતાકા” ૭૭ (ક) બૃહકલપભાષ્ય ૧,૩૧૭૦–૭૧. (ખ) પિંડનિયુંકિત ૨૧૪-૨૧૫. ૭૮ દશવૈકાલિક જિનદાસચૂર્ણિ પૃ. ૨૨ ૭૯ દશવૈકાલિક જિનદાસચૂર્ણિ પૃ ૧૭૧-૧૭૨ ૮૦ (ક) દશવૈ જિનદાસગણિ ચૂર્ણિ પૃ. ૨૬૨.
(ખ) આચારાંગ ૨,૧૧,૩૯૨ પૃ. ૩૭૯. (ગ) નિશીથ સૂત્ર ૧૨, ૨૩. સરખાવો – દીધનિકાય ૧, બ્રહ્મજાલસુત્ત પૃ. ૮, યાજ્ઞવકસ્મૃતિ, ૧૭,
પૃ. ૨૫૫. ૮૧ (ક) સૂત્રકૃતાંગ ટીકા ૨,૭૫ પૃ. ૪૧૩. (ખ) ચકલદાર એચ. સી.: સોશલ લાઈફ ઈન ઍશિયૅટ ઇન્ડિયા-સ્ટડીજ
ઇને વાસ્યાયન કામસૂત્ર, કલકત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org