________________
આપણને કાની ગેરહાજરી સાલે છે?
ધનની ગેરહાજરી સાથે છે, આરોગ્યની ગેરહાજરી સાલે છે. બુદ્ધિની ગેરહાજરી સાલે છે.
ગુણાની ગેરહાજરી
કર્યું છે. આ
માગ્ય પ્રાપ્ત
પણ શું ગુણાની ગેરહાજરી આપણને સાલે છે? ધનની ગેરહાજરીમાં જીવ એચેની અનુભવે છે માટે ધન મેળવવાને સખત પુરુષાર્થ કરે છે. આરેાગ્યની ગેરહાજરીમાં જીવ આકુળતા અનુભવે છે માટે આરેાગ્ય પ્રાપ્ત કરવા સતત જાગ્રત રહે છે. બુદ્ધિની ગેરહાજરીમાં જીવ વિદ્ભવળ ખની જાય છે તે માટે બુદ્ધિ મેળવવા જ્યાં ત્યાં ફાંફાં મારે છે પણ.... ગુણાની ગેરહાજરીમાં નથી તેા જીવ મેચેની અનુભવતા, આકુળતા અનુભવતા કે વિહ્વળ બનતા, પછી ગુણેા મેળવવાને પુરુષાર્થ જ કયાંથી કરવાને ?
અને જ્યાં સુધી ગુણસપત્તિ હાય નહિ ત્યાં સુધી ધર્મરત્ન તે કેવી રીતે મેળવવાને
ધમરત્ન વિના તેા જીવનું અનાદિકાલીન ભવભ્રમણ સીટે એમ નથી અને ભવભ્રમણ મીટે નહિ ત્યાં સુધી શાશ્વત સુખ અને અનંત શાંતિ મળે નહિ.
હેર
ગુણુસંપત્તિ માટે પુરુષાથ જરૂરી છે.
સપ
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org