________________
ધમ મહેલના પાયા
કેઇવાર પાયામાં વધુ ખચ લાગે, એવુ પણ અને ને ! પણ મકાનમાં ચણતર કરતાં પાયામાં વધુ ખચ લાગે તેથી મકાન ન ખોંધાવા ?
ગુણે! એ ધમ મહેલના પાયેા છે.
પાયા વિના જેમ મકાન ન બંધાવાય, તેમ ગુણ્ણા વિના ધમ' ન આચરી શકાય. કદાચ આચરા તા પણ તે પડી જતાં વાર ન લાગે. પાયા વિનાનું તે ઘર કેટલે ટકે !
આપણે મકાન ચણવુ' છે, પાયા વિનાનું !
ધમ કરવા છે પણ ગુણસાધન વિના! આજે મેટા ભાગે આપણી જિંદગી આવી પસાર થઇ રહી છે, એવું લાગે છે ખરૂ ?
ગુણા વિનાના ધમીઓએ ધમ'નુ તેજ ઝાંખું પાડયુ છે. ગુણા વિનાના ધર્માત્માએએ નવા જીવાને ઉગતી પેઢીને ધ સાધનાથી વેગળી રાખી છે.
વળી, આપણી દૃષ્ટિ પણ કેવી ઘડાઈ ગઈ છે ! ગુણ વિનાના ધર્મીએ જેમ આપણને ગમે છે તેમ ધમ વિનાના ગુણીયલ આત્માએ નથી ગમતા ને?
\000,20,
આત્મસ'વેદન
Jain Education International
For Private & Personal Use Only
૯૩
www.jainelibrary.org