________________
આગ લાગે ત્યારે કુવા ખાદવા ન બેસાય....? આ કહેવતના વ્યવહારૂ અથ તે આપણે જાણીએ છીએ, પરંતુ એને આધ્યામિક અથ પણ આપણે જાણવા જોઈએ.
ક્ષમા-જલ
પહેલેથી કવા ખાદી રાખ્યા હાય તે આગ લાગતાં કૂવા કામ લાગે છે. એ વખતે નવા કૂવા ખાવા બેસનારનેા પ્રયત્ન નિષ્ફળ અને છે.
આપણે ક્રોધના પ્રસંગે જ ક્ષમા-જલની શોધ કરવા બેસીએ છીએ ! પરંતુ પહેલેથી ક્ષમા જલને કૂવા ખાદી રાખતા નથી ! પરિણામ એ આવે છે કે આપણું આત્મ-ઘર ક્રોધની આગમાં મળીને ખાખ થઇ જાય છે !
જો આપણે ક્રાધની આગને બુઝવીને આત્મધરને સુરક્ષિત રાખવુ હાય તેા ક્ષમાજલના કૂવા પહેલેથી ખાટ્ટી રાખવા જોઈ એ.
અર્થાત્, જ્યારે કાઈ ક્રોધના પ્રસ`ગ ન હેાય તેવા સમયે આપણે મનમાં વિચારવાનુ કે જો આવા ક્રોધને પ્રસંગ ઉભા થશે તે તે વખતે હું શાંત રહીશ. ભલે મારા ગુનેા નહિ હાય, છતાંય હું સામેા ક્રોધ નહિ કરું. સમતા રાખીશ. એની અસર જરૂર સામી વ્યક્તિ પર થશે અને એ પણ શાંત પડશે !” આવા ક્ષમાના વિચાર વારવાર કરી રાખવાના. પછી નથી ને ક્યારેક એવા ક્રોધને પ્રસંગ ઉપસ્થિત થશે ત્યારે પેલા ખાદી રાખેલા ક્ષમા-જલના ( ક્ષમાના વિચારો ) કૂવાના તરત આપણે ઉપયેાગ કરી શકીશું !
MGL
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org