________________
જીવ-મૈત્રી
તમારૂં કપડુ મેલું થયેલું જોઇને તમને શુ વિચાર આવે છે? કપડાને ઉજળું બનાવવાનાને ?
દોષાના મેલથી મિલન થયેલા જીવને જોઇને તમને શું વિચાર આવે છે? એના દોષ-મેલ દૂર કરીને ઉજવલ બનાવવાના ? કેવી કમનશીખી ! દોષયુક્ત મનુષ્યને જીવને જોઈ ને એના પ્રત્યે
ખીજા રસ્કાર જાગે છે, ધિકકાર જાગે છે.....
ખીજા જીવાના દોષ-મેલને દૂર કરીને એને ઉજ્જવલ બનાવવાના વિચાર ત્યારે આપણે કરી શકીશુ કે જ્યારે એ જીવાને આપણે આપણા મિત્રે માનીશુ !
ખીજાનું કપડું મેલું જોઈ ને ઉજળું કરવાના આપણને વિચાર નહિ આવે, એમ જ્યાં સુધી જગતના જીવાને આપણે ‘ખીજા’ માનીશું ત્યાં સુધી એમના દોષા દૂર કરવાના વિચાર નહિ આવે.
બીજાના દોષા જોઈને તિરસ્કાર કરવા તે જીવ પ્રત્યેનું વૈર છે.
બના
ખીજાના દોષો જોઈ ને એને દૂર કરવાના વિચાર કરવા તે જીવ પ્રત્યે મૈત્રી છે.
આત્મસ વેદન
Jain Education International
()" );
100
For Private & Personal Use Only
૭૫ www.jainelibrary.org