________________
વિચાર-ખોરાક
નાના બાળકને તમે સારૂ–પૌષ્ટિક ખાવાનું નહિ આપે તો તે નરસું, શરીર બગાડનારું ખાવાનું, એ નરસું ન ખાઈ જાય તે માટે માતા ઘરમાં એના માટે સારું ખાવાનું રાખીજ
આપણું મન નાના બાળક જેવું છે. એને આપણે સદ્વિચારોને પૌષ્ટિક ખોરાક નહિ આપીએ તો તે હલકા વિચારે કરવાનું જ. મન–બાળક માટે આપણે સદ્દવિચારોના ડાબડા રાખી જ મૂકવા પડશે ! જ્યારે એને ખાવાની ઇરછા થાય ત્યારે એ ડાબડા ખાલીને આપવાનું !
| તમે કહેશેઃ એને કંઈ જ ખાવા ન આપીએ તો ? મનમાં સારા કે નરસા કાઈ જ વિચાર ન કરીએ તો સારું ને ?
- અરે, નાના બાળકને તે ભૂખ્યું રખાય ? નાનું બાળક / ભૂખ્યું રહી શકે ? બલાત્કારે ભૂખ્યું રાખવાથી તે એની ખાવાની ઈછા તીવ્ર બની જવાની અને તક મળતાં જે મળશે ખાવાનું, તેના પર તૂટી પડશે ! આપણા મનને બિલકુલ ભૂખ્યું રાખી શકાય એમ નથી. નિવિકલપ સમાધિ આપણા માટે નથી ! આપણે તે મન–બાળકને પચે એટલે સાત્વિક સદ્દવિચારને ખોરાક આપવો જ પડશે !
ત્મસ વેદન
Jain Education internauonal
For Private
Personal use only
www.janelibrary.org