________________
દ્વૈત-અદ્વૈત
જ્યાં સુધી દ્વેત છે, દ્વૈતના માહ છે ત્યાં સુધી આંતરખાદ્ય વિક્ષેપે આવવાના.
અદ્વૈત ન પ્રગટે, પરની અપેક્ષા તૂટે નહી ત્યાં સુધી દુઃખ જ રહેવાનું.
મિરાજિષ એ સંસારના ત્યાગ કેવી રીતે કર્યાં હતા? દ્વૈતમાં તેમણે દુ:ખ જોયું: અદ્વૈતમાં તેમણે સુખ અનુભવ્યું! અને તે રાજ્ય છેાડી નીકળી પડયા.
તે પણ ઘરમાર છેડયાં છે...પર ંતુ તે નવા દ્વૈતના જગતમાં પ્રવેશ કર્યાં છે, માટે અહી પણ તું માનસિક ફૂલેશે! અનુભવી રહ્યો છે!
પરપદાર્થાંની અને પરબ્યક્તિઓના તુ છેાડ...એ ખુરી લત છે....દુઃખને તારા આત્મામાંથી જ આનંદના અનુભવ કરવાના પ્રયત્નમાં લાગી જા. તું ઘણું સુખ અનુભવીશ.
અનુરાગની અપેક્ષા નેાંતરનારી છે.
અ જીવન પરાધીનતા મીટાવી દેવા માટે છે; આ સમજને હૃદયસ્થ કરીને તારે જીવવાનું છે, એ ભૂલી જઇશ મા.
અર્થાત્ એ સ્થિતિએ તારે પહેાંચવાનું છે કે જ્યાં જીવન જીવવા માટે માહ્ય એક પણ જરૂરીઆત ન રહે. જડની પુગલની જરાય સહાય વિના કેવળ ચૈતન્યના સહારે જીવવાનુ છે.
આત્મસ વેદન
જીવન શા માટે ? જીવન શું
માટે આજથી જ જીવન જીવવામાં ખાહ્ય જરૂરિયાત પર કાપ મૂક.
Jain Education International
For Private & Personal Use Only
૬૫