________________
સ્વરૂપના રાગ
જેના પર તને રાગ છે. એને વિયેાગ થાય અથવા તા એ તારા પર નારાજ થાય ત્યારે તું દુ:ખી ન થઈશ. તુ અશાન્ત ન થઈશ.
તું તારા સ્વરૂપે સહુથી ભિન્ન છે. સ્વજનેાથી તું જુદો છે. પરિજનાથી ભિન્ન છે. વૈભવથી અન્ય છે, અરે! તારા શરીરથી તું જુદો છે! તેા પછી શા માટે એ બધાની ખાતર ખેદ કરે છે? જે તું નથી, જે તારા નથી, એ કદીય તારા થવાના નથી, એમ તું સમજી લે.
તારા સ્વરૂપને તું રાગી બન. આત્મસ્વરૂપના રાગી મન. આત્માની સ્વભાવ દશાના રાગી જીવ આત્માની વિભાવદશામાં હર્ષોં-શાક ન કરે.
વિભાવ દશાના તેા જ્ઞાતા-દ્રષ્ટા ખનવામાં જ મઝા છે, શાન્તિ છે. તારા સ્વરૂપના રાગી મનવા માટે પરમાત્મરાગ જાગ્રત કર. જેમ જેમ પરમાત્મપ્રીતિ દૃઢ થતી જશે તેમ તેમ સ્વરૂપના રાગ પણ વધતા જશે.
સ્વભાવ દશા
તારે સ્વભાવ દશાનું લક્ષ ન ચુક્યુ જોઇએ. અને તારી સામે જે પ્રસ`ગેા અને તેને તારે સ્વભાવ દશાથી નિહાળવા. તે અનેક માનસિક વિષમતાઓથી બચી શકીશ.
વિભાવદશાના આકષ ણા જરૂર પ્રમળ છે. સ્વભાવ દશામાંથી વિચલિત કરી દેનારાં હ્રાય છે, પરતુ સ્વભાવ તરફ હૃદયની ઝુકાવટ થયા પછી વિભાવમાં ખેંચાઇ જવાનું નહિ મને. સ્વમાં જ લીન મનવાની કળા હસ્તગત કરી લેવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org