________________
આત્માની સ્મૃતિ
આત્માની સ્મૃતિ વિના આત્માની વિશુદ્ધિ કેવી રીતે કરશે ? શરીરની સતત સ્મૃતિના કારણે શરીરની વિશુદ્ધિ વારવાર કરા છે. હું આત્મા છું.” આ સ્મૃતિ સદૈવ રહેવી જોઇએ. પછી એની વિશુદ્ધિ કરવાના વિચાર જાગશે. ઇચ્છા જાગશે. તીવ્ર ભાવના જાગશે.
આત્મવિશુદ્ધિની તીવ્ર ભાવના તમને પરમાત્માનું સ્મરણ કરાવશે, કારણ કે પરમાત્મા સિવાય તમે આત્મવિશુદ્ધિ કરી શકે। જ નહિ. અને એ રીતે આત્મવિશુદ્ધિ માટે તમે પરમાત્માનું સ્મરણ દશન અને અર્ચન કરશે, તેમાં તમારાં તન-મન તલ્લીન અની જશે. પછી ચિત્તની ચંચળતાની ફરિયાદ નહિ રહે.
ભૂલશે નહિ. આ જીવન આત્મવિશુદ્ધિ માટે છે. માનવજીવન સિવાય કયાંય આત્મવિશુદ્ધિને પ્રયાગ થઈ શકતા નથી. માટે આ મહાન કવ્યને મજાવવા જાગ્રત મની જાએ.
આત્મપ્રીતિ
આત્માની વિસ્મૃતિ થઇ જાય તેવું મેલેા નહિ. તેવું આચરા નહિ. કદાચ પ્રમાદથી એવુ' ખેાલી જવાય કે આચરણ થઈ જાય, તા તુરત જ આત્મભાવમાં પાછા આવી જાએ.
પરમાત્માનું આલેખન પણ આત્માની સ્મૃતિ માટે કરા. પરમાત્માની મૂર્તિ અરિસા છે તેમાં આપણું સ્વરૂપ જોવાનું છે.... પરમાત્મા પર પ્રીતિ કરવી એના અથ એ છે કે આપણા જ આત્મા પર પ્રીતિ કરવી. જે જીવ પરમાત્મા પર, પરમાત્માની મૂર્તિ પર પ્રીતિ નથી કરતા તે જીવ પેાતાના
એક માત્ર આત્મા પર પ્રીતિ થઇ જાય, દૃઢ પ્રીતિ થઈ જાય. બસ, પછી ચિંતા કરવાનું કારણ નથી. એ જ પ્રયત્ન અને એજ પુરુષાથ કરા.
આ જીવન પ્રીતિ નથી કરતા.
તે
આત્મસ વેદન
આત્મા પર પણ
Jain Education International
For Private & Personal Use Only
૬૧