________________
ભાવના
‘હુ' આત્મા છું. હું શરીર નથી. હું શરીરથી જુદા છું'. શરીરના ધમ જુદા છે. મારા ધમ જુદા છે...'
આ ભાવનાથી તારે ભાવિત થવાની જરૂર છે. જ્યાં સુધી તું આ ભાવનાથી ભાવિત નહિ બને ત્યાં સુધી તારો બાહિર્ભાવ નહિ અટકે. આંતરભાવ નહિ પ્રગટે.
- જ્યારે બાહિરાત્મભાવનું નામ જ સંસાર છે ને! એ સંસારમાંથી મુકત કરનાર છે અંતરાત્મભાવ. જ્યાં અંતરાત્મભાવ આવવા માંડયા ત્યાં વાસનાઓ ઓસરવા માંડશે. | માટે ઉપરોકત ભાવનાથી ખૂબ ખૂબ ભાવિત થવા પ્રયત્નશીલ બનજે.
આત્મસ્મૃતિ
આમાની સન્મુખ થયા વિના ધમસાધનાનો આનંદ નહિ અનુભવાય. કારણ કે ધમસાધના આત્મસન્મુખ થવા . માટે છે.
- અરે, આત્માના લક્ષપૂવક થતી ક્યિા જ ધમક્રિયા કહેવાય ! જે આત્માનું લક્ષ કેળવ્યા વિના જ જીવનના અંત આવી જશે, તે પરાક્રમાં શું થશે ?
માટે પ્રત્યેક ક્રિયાના પ્રારંભે હું આત્મા છું...... મારે મારા આત્માને વિશુદ્ધ કરવા છે........ આ વિચાર હોવો જોઇએ.
આત્મસ વેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org