________________
આંતર-આનંદ આંતરદષ્ટિ તો ઉઘડશે જો બાહ્યદષ્ટિ બંધ કરો. બાહ્યદષ્ટિ બંધ કરવી એટલે જગતનું બહુ જોવાનું અને સાંભળવાનું બંધ કરવું. જગતના પદાર્થોને જોવામાં અને સાંભળવામાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી આંતરદષ્ટિ નહિ ખુલે..
જેમ જેમ તું જગતનો પરિચય (જડ પદાર્થોના સંગ) ઓછો કરીશ તેમ તેમ અંતઃકરણ તરફ જવાને માગ મળશે. - જગતના પરિચયમાં તું જે સુખને અનુભવ કરે છે, તેના કરતાં અનેક ઘણે અધિક મધુર અનુભવ તને અંતઃકરણમાંથી મળશે. સ્થિર બન ! સ્થિરતા તને સુખના ખજાના બતાવશે !
V
T
જગતના સ બ ધ
> ભૌતિક જગતના આનંદ કરતાં આંતર જગતના આનંદની અનુભૂતિ અપૂવ છે. ચિરસ્થાયી છે.... અભયમદા છે.
તે એકાદવાર તે આંતર જગતના આનંદને અનુભવ કર... ગભરાઈશ ના. તને આનદ જરૂર મળશે....આનંદના સાગરમાં મનમાની સહેલગાહ કરવાની મળશે.
એ માટે તું જગતના સંબંધોથી પર થઈ જા. શરીર ઉપરના ગુમડાને કાપી નાખતાં સહેજ બળતરા તો ઉઠવાની જ, પરતુ એ કાપે જ છૂટકા ! જગતના સ બ ધાને કાપી નાખતા સહેજ...કે વધુ બળતરા થવાની, પરંતુ પછી અપૂર્વ આનંદ !
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org