________________
પ્રયાગ : ૦ બીજાના ગુણો જ જોવાની ટેવ પાડો.
- ૦ એ માટે બીજાના ગુણો જ જોવાના વિચાર કરો. - ૭ પ્રત્યેક જીવમાં કોઈ ને કોઈ વિશિષ્ટ ગુણ
રહેલા જ હોય છે, તે શોધી કાઢે. જામી ૭ બીજે જીવ તમારા દોષ જુએ, તે પણ તમે | BEST તેના દોષ ન જુઓ. / ૦ બીજાના દોષ દેખાઈ જાય તો તરત એને
મનમાંથી ફેકી દઈ એના ગુણ તરફ વળા./ ૦ આત્મદેશનના આ અમૂલ્ય ઉપાય દ્વારા સૌનું 'T કલ્યાણ થાઓ.
તારા દોષ તુ જે Kતુ આ વિશ્વને કઈ દષ્ટિથી જુએ છે, એના પર તારા ચિત્તસુખને આધાર છે. (O)))))), | તુ દુઃખી છે ? તો તારી દૃષ્ટિનું સંશાધન કેર ! “દોષનો કોઇ કણ ખૂ‘પી ગયા હોય... પ્રાયઃ તો હશે જ ! તો તેને બહાર ખેચી કાઢ. હૃદયમાં જામી ગયેલા દુ:ખના હીમાદ્રિ ઓગળી જશે.... | | | | | | | |
1 તારી જાતને જ્યાં સુધી સુધારવાના પ્રયોગ ચાલે ત્યાં સુધી તું જગતના કેાઈ જીવના દોષ ન જોઇશ. દોષ જેવા અખતરો ન કરીશ. બીજાના દોષ જોવા પૂવે તું નિર્દોષ બની જા. ન જગતના ઘણા એવા બીજાના દોષ જેવાનું કામ કરી રહ્યા
છે. તું એ કામ ન કરે તે ચાલી શકશે. અરે, તારા દોષ ૬ જેનારના પણ તારે દોષ જોવાની જરૂર નથી. તે
| તું તારા પોતાના જ દોષે જોઈ શકે નહિ, જોઈને દૂર - ન કરી શકે, ત્યાં સુધી બીજાના દોષ જોવાની આદત તને ? દુ:ખના જવાળામુખીમાં ધકેલી દેશે.. આત્મસ વેદન
પ૧
Jain Education International
For Private & Personal use on