________________
ડાયરી
તમે તમારી એક આગવી ડાયરી બનાવો. તેમાં તમારા કુટુંબના દરેક સભ્યનાં નામ લખો. પછી તમારા પરિચયમાં ૨હેલા દરેક સ્નેહી સંબધીઓના નામ લખા....પછી ગુરુ મહારાજનાં નામ લખા.
દરેક નામની સામે, તે નામવાળી વ્યક્તિને એક મહત્વના ગુણ લખે, કોઈને કોઈ ગુણ તો તમને દેખાશે જ. શોધીને પણ....લખો. પછી રોજ એકવાર સવારે કે રાત્રે એ નામની સાથે લખેલા એ ગુણાને પાઠ કરવાનું શરૂ કરો. પછી જ્યારે એ વ્યક્તિને તમે જોશે ત્યારે, તમે એને જે ગુણ લખ્યા હશે, તે ગુણ તમારી સામે આવીને ઊભા રહેશે ! પછી એના પ્રત્યે તમને દ્વેષ નહિ થાય !
ગુણપક્ષપાત
ગુણોને પક્ષપાત મનુષ્યને ગુણી બનાવે છે. મનુષ્યની સામે ગુણ અને દેષ સાથે ઉપસ્થિત થાય ત્યારે તે જ ગુણના પક્ષ કરીને દોષની ઉપેક્ષા કરે છે તે સમજવું જોઈએ કે એ
મનુષ્ય ગુણને પક્ષપાતી છે. - એની દષ્ટિ માં જવાની ત્યાં ગુણનું જ દાન કરવાની
અને તેના જ પક્ષ કરવાની, તેની વાણી ગુણનાં જ ગાણાં ગાવાની. કારણ કે જેને જેના પક્ષપાત હોય છે તે તેને જ જુએ છે, અને તેની જ પ્રશંસા કરે છે. •
ભલે એ ગુણ તમારામાં નથી, પરંતુ એ ગુણાને જે પક્ષપાત છે તે આજે નહી તો કાલે, એ ગુણ તમારામાં આવ્યા વિના નહી રહે. માટે ગુણોના પક્ષપાતી બના..
આતમસ વેદન
Jain Education International
For Private & Personal Use Only