________________
સમ્યક્ત્વ સમ્યક્ત્વ,વિરતિ, ક્ષમા, નમ્રતા, સરળતા, નિલેભિતા, મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ અને અપ્રમાદ, આ છે સવર.
સમ્યક્ત્વને દૃઢ કરે, પરમકૃપાળુ વીતરાગ સનદેવને પરમાત્મા માનેા. એમના પર જ શ્રદ્ધાને સ્થાપિત કરી. એમના સિવાય કાઈ મિથ્યાદષ્ટિ દેવ-દેવીએની ઉપાસના ન કરો. એવી રીતે પંચ મહાવ્રતધારી સદ્ગુરુ પર જ ગુરુમુદ્ધિ કરો. કનકામિનીના સંગી દ"ભી સાધુએથી અળગા રહેા. તેમને ગુરુ ન માને. એમ, સર્વજ્ઞ ભગવતે બતાવેલા ધમને જ ધમ માને. આ રીતે જો તમારૂ સમ્યક્ત્વ દૃઢ બની ગયું તે આશ્રવનુ એક દ્વાર બંધ થઈ ગયું સમજો.
પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ
જે પાપા કર્યા વિના તમારૂ' જીવન ચાલી શકે છે, એ પાપેા ન કરવાની તા પ્રતિજ્ઞા કરી જ લેજો. તેથી પાપની અપેક્ષા તૂટી જશે. જરૂરી પાપાને પણ ત્યાગ કરવાનુ લક્ષ્ય ચૂકશે। નિહ. એ ત્યાગ કરવામાં સહન કરવું પડશે. છતાં જો તમને ત્યાગ કરવાનું ફાવી ગયું તે તમે ફાવી ગયા.
જે ત્યાગ કરો તે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરશેા. અરિહંત પરમાત્માની સાક્ષીએ, સિદ્ધ ભગવંતની સાક્ષીએ, સાધુ પુરુષાની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરવાની છે. ત્યાં સુધી સામર્થ્ય પ્રગટાવવાનુ છે કે સવ` પાપવ્યાપાનેા તમે ત્યાગ કરી ચારિત્રને સ્વીકારી શકે. ચારિત્ર સ્વીકાર્યુ` કે સવ` સંવર થઈ ગયા.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org