________________
પાપ આશ્રવ
તમે એ તે વિચાર કરે કે તમારા આત્મામાં કેટલી જગાએથી કર્યાંના પ્રવાહ આવી રહ્યો છે ? રોજ આત્મામાં અન ંત અન ંત પાપ કર્માં આવી રહ્યાં છે. એનેા ભય તમને છે? જો હાય તા એ દ્વારાને સત્વરે ખંધ કરો. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન કાયાના અશુભ યેાગે અને પ્રમાદનાં દ્વારા સત્વરે ખંધ કરો.
મિથ્યાત્વ તમને અનેક ઊંધી પનાઓમાં ખે’ચી જાય છે. અવિરતિ તમને કાઇ પુણ પ્રકારના પાપના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા દેતી નથી. કષાય તમને ક્રાધી, માયાવી અને લેાલી બનાવે છે. મન, વચન અને કાયાના દુષ્ટ ચેાગેા તમને પાપમાં રમાડે છે. પ્રમાદ વિષયામાં આકષણ કરાવીને ધમ સાધનાથી તમને વિમુખ બનાવે છે.... આ પાપાશ્રવાને વિચાર કરેા.
દ્વાર બંધ કરા
તને સમજાય છે ખરૂં કે તારા આત્મામાં પ્રતિસમય શું આવી રહ્યું છે? શુ શુ ભરાઈ રહ્યું છે? એનાથી તારે આત્મા કેવા મની રહ્યો છે?
અનંત અનંત કર્મોના પ્રવાહ આત્મામાં આવી રહ્યો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ અને પ્રમાદના દ્વારામાંથી એ પ્રવાહ આવી રહ્યો છે, એ દ્વારા અધ કરવાનાં છે. એ અધ કર્યા વિના કર્માંના પ્રવાહ અટકવાનેા નથી. એ પ્રવાહ અટકયા વિના કર્મના ભરાવા આછા થવાના નથી. ભલે ને તું કર્માંની નિજ રા કરતા રહે! પહેલું કામ આશ્રવેાનાં દ્વાર અંધ કરવાનું કરવું પડશે.
૩૪
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org