________________
CC
આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આ પહેરાય, આ ન પહેરાય.... આવી વાતા કરવી તે કેવળ ધામિક ગાંડપણ છે. દુનિયામાં જે બધુ છે તે ભાગવવા માટે..”
આ વિચારના પ્રચાર આજે વધી રહ્યો છે....ભાગાસત મનુષ્યને આ વિચાર પ્રિય લાગે. પર ંતુઆ વિચારને યથાથ સમજનાર આજના બુદ્ધિશાળીને મારા એક પ્રશ્ન છે:
એક પ્રશ્ન
તમે જ્યારે બિમારીમાં પટકાઈ જાઓ છે, વૈદ્ય યા ડાકટર પાસે જાએ છે, ત્યારે શુ વૈદ્ય-ડાકટર તમને નથી કહેતા “અમુક પદાથ ન ખાશેા, અમુક પદાથ ન પીશેા, આવાં કપડાં ન પહેરશે...?”
ડાકટર જ્યારે તમને ખાવા-પીવામાં અને પહેરવા ફરવામાં અમુક નિષેધ કરે છે ત્યારે તમે તેને કયું ગાંડપણ સમજો છે ? ડાકટરની વાતાને કયા શબ્દોમાં હસી કાઢા છે ?
ત્યાં તમને ડાકટરની વાત યથાર્થ લાગે છે! ભલા, શારીરિક રોગ મિટાવવા માટે અમુક પદાર્થા ન ખાવા, ન પીવા....વગેરે તમને યુક્તિયુક્ત લાગે છે તે આત્માના રાગેાને મીટાવવા માટે ધાર્મિક વિધિ-નિષેધા કેમ યથાથ યુક્તિયુકત નથી લાગતા ?
તમે આના જવાબ આપતાં અચકાશે! સાંભળે. જ્યારે માનસિક રોગેા, આત્મિક રાગેાથી તમે અકળાશે, એ રાગાને દૂર કરવાની ભાવના જાગશે ત્યારે તમે, ધમે જેને નિષેધ કર્યાં છે તે નહીં ખાવાના, નહીં પીવાના, નહીં પહેરવાના.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org