________________
કઢગા સંસાર
અનતકાળને આંખ સામે રાખીને જો તમે સ્નેહી સબ’ધીએની પ્રત્યે જોશે તે તમારા હૃદયમાં રાગદ્વેષ પ્રાયઃ ઘટી જશે.
એ તા, કહે, કયા જીવ સાથે કર્યા સંબધ નથી કર્યાં ? કચેા સંબધ આજે કાયમ રહ્યોછે! નથી મિત્રાનેા સંબધ કાયમ રહ્યો, કે નથી શત્રુના સબંધ કાયમ રહ્યો.
એક વખતના શત્રુ મિત્ર બનીને આવે છે અને મિત્ર મરીને શત્રુ બની જાય છે. માતા મરીને પુત્રી થાય છે.... પુત્રી મરીને માતા થાય છે. પત્ની મરીને પુત્રી થાય છે અને પુત્રી મરીને પત્ની થાય છે! આવા કઢંગા સંબંધાવાળા સંસારમાં કેાના પ્રત્યે રાગ કરવા અને કાના પ્રત્યે દ્વેષ કરવાના ? સંસારના સ્વરૂપના એકગ્રચિત્તે વિચાર કરો.
થાય છે. માન
દુઃખરૂપ સ’સાર !
સ'સાર દુઃખરૂપ છે. દુઃખલદ છે અને દુઃખાનુખ ધી છે, આ વાત ખૂબ ગંભીરતાથી વિચારજે. દુઃખરૂપ સંસારમાં તુ સુખની શેાધ કરી રહ્યો છે? મળે ખરૂ સુખ? સાચું પરમસુખ સંસારમાં મળે જ નહીં. જેને તું સુખ માની રહ્યો છે એ દુઃખાને નેાંતરનારૂં છે! દુઃખાની પર’પરા ચલાવનાર છે.
સંસારની ચારે ગતિમાં જોઇ લે. દેવગતિમાં પણ નિત્ય સુખ નથી. ભયરહિત સુખ નથી. સ્વાધીન સુખ નથી. બીજી ગતિએમાં તે સુખાની વાત જ કેવી ! દુઃખરૂપ સંસારમાં રહેવા જેવુ નથી. આ સંસારના બધના તાડી મેાક્ષને જ પામવાનેા પુરુષાથ કર. એ માટે સંસારનાં સુખાને સ્વેચ્છાએ અહિષ્કાર કર.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org