________________
શરણું :
જે તને શરણ આપે એમ નથી એને તેં શરણુ આપનાર માન્યા છે! શરણ આપનાર સમજીને તે એના પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ધારણ કર્યાં.
પણ સમજી રાખ કે દેવાધિદેવ પરમાત્મા સિવાય ત્રણે લેાકમાં કેાઈ શરણ આપનાર નથી. એમને છેડીને તું ગમે ત્યાં જઈશ...શરણ નહિ મળે...કદાચ તને શરણ મળતુ દેખાશે તેાય તે પેલા મેાકડાને કસાઈના ઘેર મળતા શરણ જેવુ હશે! ખેાકડાને કસાઇ શરણ આપે, ખવરાવે-પીવરાવે... નવરાવે. પણ અંતે ?
જગતના વિષયેાના શરણે જનારની અંતે એવી જ
કદના થાય છે.
કૈા નિવ શરણમ્ !
જન્મ-જરા અને મૃત્યુનાં ભયકર દુ:ખાથી તને કાણુ બચાવી શકે એમ છે ? આધિ-વ્યાધિ અને ઉપાધિના ભીષણ ત્રાસથી તને કેાણ મચાવે એમ છે? કેાઈ (વદ્યા, મંત્ર કે ઔષધ તને નહીં ખચાવી શકે. કાઇ મહારાજા કે દેવ-દેવેન્દ્ર નહીં ખચાવી શકે... એ મધા જ મહાકાળના કાળિયા
ખની ગયા !
Rys
સમગ્ર સંસાર દુઃખરૂપ છે, તુ તેને શરણે જઈશ? જે સ્વય' અશરણુ છે તે તને કેવી રીતે શરણ આપશે ? જે સાચુ' શરણ આપે છે, તેમના શરણે ગયા વિના તુ નિય અને નિશ્ચિત નહીં બની શકે માટે અરિહંતના શરણે જા. સિદ્ધોના શરણે જા. શ્રમણેાના શરણે જા. હ્યુમના શરણે જા.
२७
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
jainelibrary.org