________________
યૌવન :
સમજી રાખેા કે આ યૌવનના થનગનાટ કાયમ ટકવાને નથી, યૌવન અનિત્ય છે. એ યૌવનને ટકાવવા માટે વ્યથ પ્રયત્ન ન કરો.
એક દિવસ ચૌવન તેા ચાલ્યું જશે, પણ યૌવનના ઉન્માદમાં કરેલી પાપલીલાએ ચાલી નહિ જાય.... એ તા આ આત્મામાં જામી જશે અને એનાં દારુણ ફળ ભવાંતરમાં ભાગવવા પડશે.
અનિત્ય યૌવનમાંથી અક્ષય યૌવન પ્રાપ્ત કરી લેવાને પુરૂષાથ કરી લેા. તે પુરૂષાથ ચાર પ્રકારનેા છે :
આ ચાર પ્રકારનેા પુરુષાથ જો તમારા યૌવનકાળમાં થઇ ગયા તા ખસ ! તમે યૌવનને અક્ષય ખનાવી દીધુ.... પછી આ ચામડાં–હાડકાનું યૌવન ચાલ્યું પણ જશે, છતાં તમને દુઃખ નહીં થાય.
२६
-
(૧) બ્રહ્મચર્યનુ’ પાલન.
(ર) તપ અને ત્યાગ.
(૩) દેવ, ગુરુ અને ધમ'ની સેવા. (૪) સેવા–પરેપકાર.
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ'વેદન
www.jainelibrary.org