________________
હું આજે સનાથ : તમારે અશુભ વિચારોથી મુકિત મેળવવી છે? ચિત્તમાં અપૂર્વ અધ્યવસાયની પ્રાપ્તિ કરવી છે? તે તમે પરમ કૃપાળુ જિનેશ્વર ભગવંતના શરણને સ્વીકારો.
ભગવંતનું શરણ સ્વીકારવું એટલે એમની આપણા માટેની આજ્ઞાનું પાલન કરવા બંધાઈ જવું.
‘ મારા નાથ....મારૂ રક્ષણ કરનાર ત્રિભુવનનાથ છે. હું નિર્ભય છું. પાપ વિચારો....પાપ કર્મો મારૂ અહિત કરી શકવા સમર્થ નથી. હું આજે સનાથ બન્યો છું.” | બસ, જ્યાં કોઈ કાધનો, માનનો અને લાભના વિચાર મનમાં ઘુસવા આવે કે ભગવંતના નામનું સ્મરણ કરવું.
આંખ બંધ કરીને એમના દેહને સ્મૃતિમાં લાવવા. પેલા દુષ્ટ વિચારે ભાગ્યા સમજે ! * જરાય દીનતા ન કરે, આપણા માથે ત્રણ જગતના નાથ છે, આપણે કઇ વાતની કમીના નથી...બધું જ આપણને મળી ગયું છે....
આમસ વેદન Jain Education international
For Private
Personal use only