________________
હું શું આપુ ? ત્રિલોકનાથ !
| હું આપના દ્વારે યાચના માટે ખડા છું. હું આપની પાસે યાચના કરું છું....કારણ કે હું ભવની ગલીઓમાં રખડતા ભિખારી છું. હું યાચના કરૂ તેમાં ખાટું નથી....પરંતુ આ તો આશ્ચય ! આપ મારી પાસે યાચના કરો છો ?
- “ મિક્ષ દિ’’ નાથ હું તો ભિખારી છું....
* મિક્ષ દિ ?” મારી પાસે કંઈ નથી....
“મિક્ષાં દિ ” હું મુંઝાઉં....છું... આપને શું આપું? ભિખારીના માંગણે ભીખ માંગવાની હોય ? મને શરમાવે ના. હું યાચના કરૂં તેમાં હું શરમાતું નથી....આપ જ્યારે યાચના કરે છે.... ત્યારે શરમથી હું મરી પડું છું. | “મિક્ષ રેટિં”
મેં આપવા માટે મારા ઘરમાં શોધવા માંડયું....એક ટૂકડા મળે....પ્રેમને....ભકિતને !
આત્મસ વેદન.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.corg