________________
બે માગ : હે પરમ પિતા !
તારી પાસે આવવાના છે અનત માગે આલેખ્યા છે... એવી જ રીતે, તે મા જેવા બીજા ભ્રામક માગે માયાએ મૂકેલા છે..
હું મુંઝાયા છું, શું હું તારા જ માગે ચાલુ છુ ? તે માગ મને તારો સુધી પહોંચૉડશે ? મારૂ મન વિશ્વાસ ધારણ કરતું નથી....
| અંધારું થયું છે. દીપ ઝાંખે છે.... તારા નગરનાં નામનિશાન દેખાતા નથી....એક અંધ મનુષ્ય જેમ ચાલે.... મારી તેવી દશા છે....નાથ, તારા અનંત રહસ્યાથી ભરેલા શબ્દોને હું મારી સ્થળ બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરું છું.... એટલું જ નહિ, તેમાં આગ્રહ સેવું છું.... અને એને જ સાચે માગ સમજવા-સમજાવવા પ્રયત્ન કરું છું....મારી આ પ્રવૃત્તિ ગતાનુગતિક છે....
| તુ જ ચાહજે ! મારા દેવ ! e શાસ્ત્રકારે મને કહ્યું કે તું બધાને જુએ છે. પણ બધા તને જોઈ શકતા નથી. તારે આટલા બધા છુપા રહેવાની શી જરૂર છે ? જે તને ચાહે છે તેનાથી પણ તે છુપે કેમ રહે છે ?
તું અનંત સમૃદ્ધિશાળી છે. પછી તને ડર શાના છે ? તારે પ્રેમી તારી પાસે જે માગે તે તું આપી શકે એમ છે !
તું પ્રગટ થા. | પરંતુ હું તને આવી પ્રાર્થના કરું છું ત્યારે ચાગી. પુરુષ મને કહે છે “ઈશ્વર મારી સામે પ્રગટ છે.” - તે પછી તને જે પ્રિય છે, તેને તું દર્શન આપે છે, એમને ? તને જે ચાહે છે તેને તું અધિર બનાવે છે ખરું ને ?
તે પછી તને હું નહિ ચાહું' ! તું જ મને ચાહજે, હું તને જોઈ શકતા નથી, તું મને જોઈ રહ્યો છે.... બ્રુસ મૈારે મન એ જ ઘણુ” છે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal use only